Prajapati Rajesh Savaniya

Prajapati Rajesh Savaniya

Share

Photos from Prajapati Rajesh Savaniya's post 19/04/2026

બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી બાબુભાઈ માટીયાના માર્ગદર્શનમાં આજે કમલમ કાર્યાલય, શીતલ પાર્ક ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના શહેરના હોદેદારોની અગત્યની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં બક્ષીપંચ મોરચાના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી આદરણીય શ્રી ચમનભાઈ સિંધવ સાહેબ તથા શહેર ભાજપ મહામંત્રીશ્રી લલિતભાઈ વડોલીયા સાહેબે સંગઠન મજબૂતી, જવાબદારીપૂર્ણ કાર્યપદ્ધતિ અને આગામી કાર્યક્રમોને લઈ માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં હાજરી આપી માર્ગદર્શન પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો તે માટે આનંદ અનુભવું છું.



Guidance RajeshSavaniya

Photos from Prajapati Rajesh Savaniya's post 18/04/2026

કોંગ્રેસનો એન્ટી-રિફોર્મ વલણ દેશને હંમેશા ભારે નુકસાન પહોંચાડતું આવ્યું છે.

વૉર્ડ ન ૧ પરિવાર સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી જીનું રાષ્ટ્રને સંબોધન સાંભળ્યું. આજે સમગ્ર દેશ સામે વિરોધ પક્ષનું સાચું મહિલા-વિરોધી વલણ અને ચહેરો ખૂલ્લો પડી ગયો છે.

#મહિલા_વિરોધી_કોંગ્રેસ

Want your public figure to be the top-listed Public Figure in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Rajkot