Gujarat Raksha
13/06/2026
ઉકાઈ જે.કે. પેપર CPM ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકા સ્થિત જે.કે. પેપર લિમિટેડ, યુનિટ CPM ખાતે તા. 5 થી 11 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહ-2026ની ઉજવણી ઉત્સાહ અને જનસહભાગિતા સાથે કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ, ટકાઉ વિકાસ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઉજવણીની શરૂઆત પર્યાવરણ જાગૃતિ રેલીથી કરવામાં આવી હતી. આ ઉપરાંત આબોહવા પરિવર્તન વિષયક ક્વિઝ, ચિત્ર સ્પર્ધા અને "બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ" જેવી સ્પર્ધાઓમાં કર્મચારીઓ, તેમના પરિવારજનો, કોન્ટ્રાક્ટ કામદારો તથા સ્થાનિક સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો....
ઉકાઈ જે.કે. પેપર CPM ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી Tapi ઉકાઈ જે.કે. પેપર CPM ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી June 13, 2026 0 Contact News Publisher (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. ....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Vyara
394650