BJYM Vapi Notified.

BJYM Vapi Notified.

Share

Photos from BJYM Vapi Notified.'s post 28/05/2026

વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત વાપી મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! 🎉

*વાપી મહાનગરપાલિકા - નવનિયુક્ત પદાધિકારીઓ:*

1. *મેયર*: શ્રીમતી દક્ષાબેન પટેલ
2. *ડેપ્યુટી મેયર*: શ્રી મિતેશભાઈ દેસાઈ
3. *સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ*: શ્રી સતિષભાઈ પટેલ
4. *શાસક પક્ષના નેતા*: શ્રી ધર્મેશભાઈ પટેલ
5. *દંડક*: શ્રીમતી સુનિતાબેન તિવારી

વાપી શહેરના વિકાસ, સ્વચ્છતા અને સુખાકારી માટે આપ સૌની કામગીરી ઉત્કૃષ્ટ રહે એવી પ્રાર્થના. આપના નેતૃત્વ હેઠળ વાપી નગર પ્રગતિના નવા શિખરો સર કરો એવી મંગલકામના 🙏

11/05/2026

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી મહામંત્રી, દક્ષિણ ઝોનના ક્ષેત્રીય પ્રભારી, કુશળ સંગઠનકર્તા, પ્રખર રણનીતિકાર, સેવાભાવી અને અત્યંત સરળ વ્યક્તિત્વ ધરાવતા આદરણીય મોટા ભાઈ શ્રી જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ તથા અભિનંદન.

સંગઠનને મજબૂત બનાવવામાં આપનું દુરંદેશી નેતૃત્વ, કાર્યકર્તાઓ પ્રત્યેનો આત્મીય અભિગમ અને રાષ્ટ્રપ્રતિની અડગ પ્રતિબદ્ધતા દરેક યુવા કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે. આપનું સમગ્ર જીવન ભારતીય જનતા પાર્ટીના વિચારોને જનજન સુધી પહોંચાડવા અને અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના સંકલ્પને સમર્પિત રહ્યું છે.

પ્રભુ શ્રી રામ તથા માતા ઉમાખોડલ ના આશીર્વાદથી આપ સદૈવ સ્વસ્થ, દીર્ઘાયુષ્યવાન અને ઊર્જાવાન રહો તેમજ સંગઠનને નવા શિખરો સુધી પહોંચાડતા રહો તેવી હાર્દિક શુભકામનાઓ.

Want your organization to be the top-listed Government Service in Vapi?
Click here to claim your Sponsored Listing.

Address


Vapi
396195