Kalpesh Patel - Jay Ranchhod

Kalpesh Patel - Jay Ranchhod

Share

Photos from Kalpesh Patel - Jay Ranchhod's post 16/04/2026

■ *વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન-2026 ચૂંટણી* અન્વયે *ભારતીય જનતા પાર્ટી-વડોદરા મહાનગર* ના *_ચૂંટણી વોર્ડ નં-18ના ઉમેદવારો ના પ્રચાર અર્થે લોકસંપર્ક ફેરણી માં ગઈકાલે સાંજે પ્રમુખ પ્રસાદ - વનલીલા શુભલક્ષ્મી - વિશ્વામિત્રી ધામ તથા આજુ બાજુ ના વિસ્તાર માં માંજલપુર વિધાનસભા માં ચૂંટણી પ્રચાર અર્થે ભાજપા ના વોર્ડ નં. 18 ના સર્વે હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે જોડાયા.

આપનો કિંમતી અને પવિત્ર મત વોર્ડ નં-18 ના ભાજપા ના ઉમેદવારો :-
(1) કેતન બાબુભાઈ પટેલ
(2) ચેતન રતિલાલ પરમાર
(3) માધવી મનીષ ગાયકવાડ અને
(4) દીપા જયેશ પંચાલ ને આપી વિજયી બનાવશો.
કમળ કમળ અને કમળ 🪷

કલ્પેશ પટેલ (જય રણછોડ)
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર
પૂર્વ સભ્ય: સ્થાયી સમિતિ

Photos from Kalpesh Patel - Jay Ranchhod's post 14/04/2026

Tribute to one of the most revered leaders of India Dr. Bhimrao Ambedkar ji on his birth anniversary.

A great nationalist who played pivotal role in formulating our constitution.

Babasaheb Ambedkar’s devotion towards country knew no bounds.

Kalpesh Patel (Jay Ranchhod)
Ex Municipal Councillor
Ex Member : Standing Committee

Photos from Kalpesh Patel - Jay Ranchhod's post 10/04/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આજે ચૂંટણી સમિતિની બેઠકમાં *મહાનગરપાલિકાના ઉમેદવારો* ના નામોની જાહેરાત કરવામાં આવી છે.

નવનિયુક્ત સૌ સદસ્યો ને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં નવી જવાબદારી પ્રાપ્ત કરવા બદલ તમામ ઉમેદવારો ને હાર્દિક અભિનંદન….

આપ સૌના નેતૃત્વમાં વડોદરાનો સર્વાંગી વિકાસ થાય અને ભાજપા નું સંગઠન વધુ મજબૂત બને. સાથે સાથે સેવા, સંસ્કાર અને વિકાસનો માર્ગ વધુ ગતિ પામે તેવી શુભકામનાઓ.

વંદે માતરમ – ભારત માતા કી જય 🇮🇳

કલ્પેશ પટેલ (જય રણછોડ)
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર
પૂર્વ સભ્ય : સ્થાયી સમિતિ

Photos from Kalpesh Patel - Jay Ranchhod's post 06/04/2026

આજ રોજ મધ્યસ્થ ચુંટણી કાર્યાલય, 401 આરના કોમ્પલેક્ષ, સાંઈ ચોકડી, માંજલપુર ખાતે, ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ભાજપ નો ધ્વજ ફરકાવી સ્થાપના દિન ની ઉજવણી વોર્ડ નં 18 માં કરવામાં આવી. જેમાં વોર્ડ નં 18 ના સિનિયર આગેવાનશ્રીઓ, વરિષ્ઠ કાર્યકર્તાઓ, શક્તિકેન્દ્ર ના ઇન્ચાર્જશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ, શહેર તથા વોર્ડ ના તમામ મોરચા ના કાર્યકર્તાઓ, સક્રીય સભ્યશ્રીઓ તથા તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા.

ભારત માતા કી જય 🙏 🇮🇳

કલ્પેશ પટેલ (જય રણછોડ)
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર
પૂર્વ સભ્ય : સ્થાયી સમિતિ
વડોદરા મહાનગરપાલિકા

Photos from Kalpesh Patel - Jay Ranchhod's post 05/04/2026

માંજલપુર સ્મશાન પાસે આવેલ શ્રી મસાણી મેલડી માતાના મંદિરે શ્રી મસાણી મેલડી માં યુવક મંડળ દ્વારા ગઈકાલે ચૈત્ર વદ બીજ ના રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.

માં મસાણી મેલડી માં ના મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. માતાજીના ભંડારા માં 15000 થી 20,000 જેટલા લોકોએ ભોજન પ્રસાદ નો લાભ લીધો. અને આવું સુંદર આયોજન કરવા બદલ શ્રી મસાણી મેલડી માં યુવક મંડળના સૌ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

માતાજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને પ્રગતિ કાયમ કરાવે તેવી માતાજીને પ્રાર્થના કરી.

કલ્પેશ પટેલ (જય રણછોડ)
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર
પૂર્વ સભ્ય : સ્થાયી સમિતિ
વડોદરા મહાનગરપાલિકા

Want your public figure to be the top-listed Public Figure in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


MANJALPUR, VADSAR, MANEJA . . . . . Ward No. 18
Vadodara
390011