Hiteshkumar R

Hiteshkumar R

Share

09/03/2025

भारतीय क्रिकेट टीम ने न्यूजीलैंड को हराकर चैंपियंस ट्रॉफी जीत ली है। टीम इंडिया के शानदार प्रदर्शन ओर
टीम के हर एक खिलाड़ी के उम्दा प्रदर्शन से टीम इंडिया ने ये मुकाम पाया है। इस शानदार सफलता के लिए टीम के सभी खिलाड़ियों को बधाई और शुभकामनाएं। 💐

09/03/2025

20/10/2024

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત
સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી અર્ધ સરકારી કચેરી, બોર્ડ નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓમાં ટુ વ્હીલર વાહનો ઉપર આવતા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવી પડશે
હેલ્મેટ વગર કચેરી આવનાર કર્મચારી અધિકારીને પ્રવેશ આપવામાં નહીં આવે તેવો આદેશ
હેલ્મેટ ફરજિયાત કરતો પરિપત્ર બહાર પડ્યો

10/09/2024

પોલીસ ભરતીને લઈને બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલની મહત્વની જાહેરાત...એલઆરડી -પીએસઆઈ ની શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં લેવાશે
પીએસઆઈ માટે લેખિત પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાશે
ત્યાર બાદ LRD લેખિત પરીક્ષા લેવાશે. એલઆરડી માં 11 લાખ થી વધુ અરજી કન્ફર્મ થઈ.પીએસઆઇ માં આશરે પાંચ લાખ ઉમેદવાર આપશે પરીક્ષા

:દિપક રજાણિ / બરતિ બોર્ડ

Want your business to be the top-listed Media Company in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Vadodara