UDYM
આગામી તા. ૧૯-૬-૨૦૨૪ ને બુધવાર જેઠ સુદ બારસ ના રોજ શ્રી બાળોજ માતાજી ની ઉજાણી નિમિત્તે નો જમણવાર ઉનાવા દૅશ ની વાડી માં રાખવામાં આવેલ છે આ નિમિત્તે ભોજન દાતા તરીકે રૂ ૧૦૦૦/ આપી ને નામ નોધાવી શકાશે, નામ નોધાવવા વાડી કાર્યાલય, ગોપાલભાઈ, અમરતભાઈ નો સંપર્ક કરવા વિનંતી છે
આંટા કડવા પાટીદાર સમાજ ની વેબ સાઇટ માં નવો ડેટા બનાવવાનો હોવાથી ડેટા એન્ટ્રી કરી શકે તેવા ઉત્સાહી યુવાનો ની જરૂર હોવાથી નામ નોંધાવવા વિનંતી.
નોંધ : આવતી કાલ તા. ૧૧/૦૬/૨૦૨૪ મંગળવાર સાંજે ૬:૦૦ કલાકે સુધી નામ નોધાવી દેવું.
નામ નોંધાવવા માટે તેજેન્દ્રભાઈ ( મો. ) ૯૯૨૫૪ ૮૦૪૬૫
FUN FAIR 2024 DAY - 10
FUN FAIR 2024 DAY - 9
FUN FAIR 2024 DAY - 7
FUN FAIR 2024 DAY - 6
FUN FAIR 2024 DAY - 3
UNAVA DESH YUVAK MANDAL AYOJIT FUN FAIR 2024 DAY :-2
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
UNJHA
Unjha
384170