Prose'Action

Prose'Action

Share

Photos 30/04/2016

Happy birthday to my Gorgeous Gujarat...

30/09/2015

શું અંધવિશ્વાસ-અંધશ્રદ્ધાને ગરીબી અને અશિક્ષા સાથે કોઈ સંબંધ છે ખરો? પહેલી નજરે આ વાત યોગ્ય લાગે પણ હમણાં બુંદેલખંડ-મધ્ય પ્રદેશનાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવ કંઈક જુદું જ સમજવા મજબૂર કરે છે... આ વિષય પરનો આર્ટિકલ "હવે તો જાગો... આ એકવીસમી સદી જ છે" વાંચવા એક મુલાકાત લો....
http://proseaction.blogspot.in/2015/09/blog-post_20.html

02/02/2015

ઉદારીકરણની ઉપપેદાશ(Byproduct):ગ્રામસભાઓને ખિસ્સામાં રાખતાં 'ગામધણી'ઓ.. http://proseaction.blogspot.in/2015/01/byproduct.html

31/03/2014

"નર્મદા યોજના: નાડીનાં વાંકે પડતર પડેલો ચોરણો"
મેઘા પાટકર જેવાં કટ્ટર નર્મદા વિરોધી પરિબળોને માત આપીને ડેમ બની ગયો કારણ કે ગુજરાતનાં કર્મશીલ બૌદ્ધિકો એક થઈને તેને બધાં જ મોરચે લડાઈ આપેલી,પણ આજે કોઈનો પણ વિરોધ નાં હોવાં છતાં આ યોજનાના લાભો યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેનું નહેરોનું માળખું કેમ ગોકળગતિએ જ બની રહ્યું છે? કારણ કે આજે એ જ કહેવાતાં કર્મશીલ બૌદ્ધિકોને લડાઈની જગ્યાએ 'માખણ' લગાવવાની આદત પડી ગઈ છે.. http://proseaction.blogspot.in/2014/03/blog-post_30.html

24/03/2014

"મૂળ ઉખડવાની પીડા"...
કેવી હોય તે તમિળનાડુમાં મને થયેલાં અનુભવને વાંચવા ... http://proseaction.blogspot.in/2014/03/blog-post_24.html?m=1

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Surat
395004