L. P. Savani Riverside School
16/06/2025
એલ. પી. સવાણી રિવરસાઇડ સ્કૂલ,
ગુજરાતી માધ્યમ
અમારી શાળા એ કરેલ નવી પહેલ, વૃક્ષારોપણનો સંકલ્પ કરતા બાલવાટિકા - જુહી (વિરડીયા નેત્ર વિશાલભાઈ ) વિદ્યાર્થીએ એના ભાગરૂપે શાળાના આચાર્યાશ્રી ને પોતાના જન્મદિવસ પર ચોકલેટ કે બોલપેન ન આપતા ભેટ -સોગાદ સ્વરૂપે પર્યાવરણની જાળવણી અંગે જાગૃત થઈ, છોડ આપી, સંકલ્પ પાર પાડ્યો હતો.
16/06/2025
એલ.પી.સવાણી રિવરસાઈડ સ્કૂલ, ડભોલી.
ગુજરાતી માધ્યમ.
જેમના સપનાઓમાં જાન છે, હોસલાઓમાં ઉડાન છે .
હંમેશા હકારાત્મક વલણની સાથે ઘણા વર્ષો શિક્ષણ જગતમાં વિતાવી ,
જેમણે ઊંચી ઉડાન ભરી છે,
હંમેશા હાસ્યની ચમક સાથે, ભગવાન હંમેશા ઓનલાઇન છે ,એવી વાતો સાથે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડનાર એવા વિદ્યાર્થીઓના ઘડવૈયા અને શિક્ષકોના માર્ગદર્શક અમારી શાળાના આચાર્યા શ્રીમતી સપનાબેન પારનેરીયા ના જન્મ દિવસ નિમિતે શાળાના શિક્ષકોએ સ્મૃતિ ભેટ આપી, આચાર્યાશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી..
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
L P SAVANI RIVERSIDE SCHOOL , Opp. Shubham Heights , Ved/Dabholi Road , Dabholi
Surat
395004
Opening Hours
| Monday | 7am - 7pm |
| Tuesday | 7am - 7pm |
| Wednesday | 7am - 7pm |
| Thursday | 7am - 7pm |
| Friday | 7am - 7pm |
| Saturday | 7am - 6:30pm |
| Sunday | 9am - 12pm |