Purnesh Modi
EX.Cabinet Minister - Govt. Of Gujarat
Transport, Civil Aviation, Tourism and Pilgrimage Development
EX.PARLIAMENTARY SECRETARY OF GUJARAT GOVT. Swarnim Sankul - 1,2 nd Floor, Sachivalaya, Gandhinagar- 382 010. Phone No. 079 232 50101 to 50105 Fax No. 079 232 57973
12/05/2026
દીકરી એટલે વહાલનો દરિયો, પરિવારનું ગૌરવ અને સમાજનું ઉજ્જવળ ભવિષ્ય… 🌸
સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ દ્વારા દીકરીઓના સન્માન અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.
હવે આપણી જ્ઞાતિની દીકરી પરજ્ઞાતિમાં પરણેલ હોય તો પણ તેમને સમાજના સભ્ય તરીકે જોડાઈ શકશે — આ નિર્ણય સમાજની દીકરી પ્રત્યેની લાગણી, સ્વીકાર અને સંવેદનાનું સુંદર પ્રતિબિંબ છે. સમાજ દ્વારા શરૂ કરાયેલ “કુટુંબ સુરક્ષા યોજના” ખરેખર કન્યાદાનમાં સુરક્ષા કવચ સમાન ભેટ બની રહી છે.
આ યોજનામાં સમાજના 18 થી 50 વર્ષની વયના સભ્યો જોડાઈ શકે છે. સભ્ય ફી રૂપિયા 500 તથા દર છ મહિને રૂપિયા 1,500 ભરવાના રહેશે. યોજનામાં જોડાયેલ સભ્યનું કોઈપણ સંજોગોમાં સભ્ય બન્યાના 200 દિવસ બાદ અવસાન થાય તો તેમના વારસદારોને રૂપિયા 5 લાખની સહાય આપવામાં આવશે.
દીકરી અને પરિવારની સુરક્ષા તથા સમાજના સર્વાંગી કલ્યાણ માટે લેવામાં આવેલ આ માનવતાભર્યા નિર્ણય બદલ સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટના અધ્યક્ષ આદરણીય શ્રી સોમાભાઈ મોદી, કાર્યકારી પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી, મહામંત્રી શ્રી હસમુખભાઈ મોદી, શ્રી નિરંજનભાઈ રાઠોડ, શ્રી વિનોદભાઈ મોદી સહિત તમામ ટ્રસ્ટીઓનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન.
આવી સેવાભાવી પહેલ સમાજમાં એકતા, વિશ્વાસ અને સુરક્ષાની નવી દિશા દર્શાવે છે. 🌼
LIVE: PM Shri Narendra Modi attends the oath-taking ceremony of new NDA Government of Assam
12/05/2026
सेवा, समर्पण और संवेदना की शक्ति को नमन!
हर परिस्थिति में मानवता की रक्षा के लिए तत्पर रहने वाली सभी नर्स बहनों को अंतर्राष्ट्रीय परिचारिका दिवस की हार्दिक शुभकामनाएं।
आपकी मेहनत, त्याग और सेवा भाव राष्ट्र को स्वस्थ और सशक्त बनाने की प्रेरणा है।
સરદાર સાહેબના સપના પૂરા કરવા માટે મહેનતમાં જરાય કચાશ નહીં રાખું.
ગુજરાતના લોકો મને ઓળખે છે, પાછા ફરવાનું મને ફાવતું નથી.
:- માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
ADAJAN
Surat
395009
Opening Hours
| Monday | 11am - 5pm |
| Tuesday | 11am - 5pm |
| Wednesday | 11am - 5pm |
| Thursday | 11am - 5pm |
| Friday | 11am - 5pm |
| Saturday | 11am - 5pm |
| Sunday | 11am - 5pm |