Navyug Science College
06/04/2019
Navyug Science College : Get-to-gether Registration 21st, April, 2019 is the last date for online registration.
06/04/2019
*અવસર*
🏛 *GET TOGETHER* 🏛
====================
👉 ચાલો ફરી ફરી મળીએ
👉 વીતેલા સમય ની યાદો ને વારંવાર
વાગોળવા નો *અવસર*
👉એક મેક ને મળવા નો *અવસર*
👉 અંતર માં સંઘરેલી દોસ્તી ને તાજી
કરવાનો *અવસર*
*નવયુગ સાયન્સ કૉલેજ* ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ના *get together* નુ આ યોજન કરેલ છે.
તો આપશ્રી ને પધારવા ભાવભયુઁ આમંત્રણ છે.
👉સ્થળ :- નવયુગ સાયન્સ કોલેજ(Central A.C. Hall)
👉તારીખ:-28/04/2019
(રવિવાર)
👉સમય :- 3:00pm થી
6:30pm(With sponsored Dinner)
👉નોંધ:-જમવા ના આયોજન માં સરળતા રહે તે માટે નીચે આપેલ Registration link મા આપનુ ફોમઁ ભરવા વિનંતી.....
🙏.......આભાર.......🙏
Navyug Science College : Get-to-gether Registration 21st, April, 2019 is the last date for online registration.
Click here to claim your Sponsored Listing.
Address
Moraraji Desai Shaikshanik Sankul, Rander Road
Surat
395009