LKPYM

LKPYM

Share

Photos from LKPYM's post 03/08/2024

લાલચૂડા કડવા પાટીદાર યુવક મંડળ દ્રારા આયોજિત વિધવા સહાય અને શૈક્ષણીક સહાય ના લાભાર્થે જે નાટક (બે અઢી ખિચડી કઢી )નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમા સમાજના વડીલો,માતાઓ,ભાઈઓ,બહેનો તેમજ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહયા હતા અને યુવક મંડળ ને ખૂબ સરાહનીય સહકાર આપ્યો હતો એ બદલ લાલચૂડા કડવા પાટીદાર યુવક મંડળ સમસ્ત કડવા પાટીદાર સમાજનો તમને અન્ય સમાજો નો પણ હદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે..🙏🙏

14/08/2022

કોરોના કાળ ના વિકટ સમય પછી આપણા સમાજ નું યુવક મંડળ 22 વર્ષ ના નવરાત્રી ના સફળ આયોજન બાદ ફરી એક વાર ઉમિયા માતાજી ના આશીર્વાદ થી નવરાત્રી મહોત્સવ 2022 નું આયોજન કરવા જઈ રહ્યા છે.

આપ સૌ ને આ આયોજન માં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ છે.

Want your organization to be the top-listed Non Profit Organization in Surat?
Click here to claim your Sponsored Listing.

Address


Uma Mangal Hall. Kamrej Char Rasta. Kamrej
Surat

Opening Hours

Monday 9:30am - 5pm
Tuesday 9:30am - 5pm
Wednesday 9:30am - 5pm
Thursday 9:30am - 5pm
Friday 9:30am - 5pm
Saturday 9:30am - 5pm