Zen Hospital
21/06/2026
🧘 International Yoga Day 2026
A day to pause.
A day to heal.
A day to reconnect with yourself. 🌿💙
"One Day. One Practice. A Lifetime of Wellness."
11/06/2026
🌸 બંધ ગર્ભનળી (Blocked Fallopian Tubes) હોવા છતાં માતૃત્વનું સ્વપ્ન હવે શક્ય છે! 🌸
ગર્ભનળીમાં અવરોધ હોવાને કારણે ગર્ભધારણમાં મુશ્કેલી આવી શકે છે, પરંતુ આધુનિક IVF અને ફર્ટિલિટી સારવાર દ્વારા અનેક દંપતીઓ સફળતાપૂર્વક માતા-પિતા બન્યા છે.
યોગ્ય નિદાન, નિષ્ણાત માર્ગદર્શન અને અદ્યતન સારવાર સાથે માતૃત્વની સફર ફરી શરૂ કરી શકાય છે. 💖
👩⚕️ ડૉ. નમ્રતા ગિલિટવાલા
ઇન્ફર્ટિલિટી અને લેપ્રોસ્કોપી સ્પેશિયાલિસ્ટ
ગુજરાતની પ્રથમ કોસ્મેટિક ગાયનેકોલોજિસ્ટ
📞 63587 47456 | 90993 47456
📍 ઝેન હોસ્પિટલ, વીઆઈપી ગેલેરિયા, અલથાણ, સુરત
💕
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Address
4th Floor, VIP Galleria, Althan Bhimrad Canal Road
Surat
395017