Learning Pocket

Learning Pocket

Share

03/05/2026

⏰ ઘડિયાળ ટ્રિક 🔥
90° નો ખૂણો હવે સેકન્ડોમાં સમજો!

📌 1 કલાકમાં 2 વખત Right Angle
📌 12 કલાકમાં 22 વખત
📌 24 કલાકમાં 44 વખત

🎯 Exam માં આવતી Classic Trick — હવે ભૂલશો નહીં!

01/05/2026

⏰ ઘડિયાળમાં કોણ કોને હરાવે?

મિનિટ કાંટો 🚀 6° પ્રતિ મિનિટ
કલાક કાંટો 🐢 0.5° પ્રતિ મિનિટ
👉 એટલે દર મિનિટે 5.5° નો ફરક!

આ ટ્રિક યાદ રાખો અને ક્લોકના પ્રશ્નો સેકન્ડમાં સોલ્વ કરો 🔥

StudyTips

28/04/2026

⏰ સમયની રમત સમજવી હોય તો ક્લોક એંગલ માસ્ટર કરો!

એક નજરમાં શીખો 👇
🕒 12 કલાક = 360°
🕒 1 કલાક = 30°
🕒 1 મિનિટ = 0.5°

સરળ ટ્રિક સાથે ગણિત હવે બનશે ઈઝી 💡📚

Want your school to be the top-listed School/college in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Surat
395008