AAN CSD

AAN CSD

Share

Photos from AAN CSD's post 24/04/2022

તા 23/4/2022 ના રોજ મેજર ઉન્મેષ પંડ્યા સાહેબ ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે આશાદીપ શાળા માં તેમના NCC ના ભૂતપૂર્વ કેડેટ્સ ભેગા થઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો .🙏🙏
જેમાં ભૂતપૂર્વ મેયર શ્રી અસ્મિતા બેન શીરોયા, હોમગાર્ડ કમાન્ડન્ટ ર્ડો પ્રફુલભાઇ શીરોયા, આન સંસ્થા વાઇસ પ્રેસિડેન્ટ પારસભાઈ દામાણી , અંતરિયાણ ગામડા વિસ્તાર માં વિદ્યાર્થીઓ માટે કામ કરતા અશ્વિનભાઇ ચીખલીયા તેમજ આશાદીપ શાળા ના સંચાલક શ્રી શૈલેષભાઈ રામાણી અને સાહેબ ના વિદ્યાર્થી એવા હિંમતભાઈ ધોળકિયા સાથે મોટી સંખ્યા માં સાહેબ ના કેડેટ્સ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી. સાહેબ નો પરિવાર કામ અર્થે બહારગામ હોવાથી આ કાર્યક્રમ માં હાજર રહી શક્યા નહતા.
સાહેબ ના વિચારો આપણા માં હંમેશા જીવંત રહે તે માટે પુસ્તક બનાવી રહયા છીએ, તેમાં હજી સાહેબ ના કોઈ કેડેટ્સ કે મિત્રો કે સાથી પોતાના જીવન ના સર સાથે ના પ્રેરણા આપતો પ્રસંગ આપવા નો બાકી હોય તો આપી શકે છે અને હજી આવા બીજા ઘણા કાર્યો ની વિચારણા ચાલી રહી છે. માહિતી આપવા કે લેવા માટે તમારા suo કે સિનિયર નો કોન્ટેક કરવો
હજી ઘણા NCC કેડેટ્સ સુધી આવી માહિતી પહોંચી નથી તેમના સુધી આપણે મળી ને પહોંચાડી તેમને પણ આ કાર્ય માં જોડીએ તેવી દરેક કેડેટ્સ ને અનુરોધ છે.

15/08/2021

Let's Celebrate the sacrifices of our freedom fighters and Focus on our contribution to the nation.

Contact us to join AAN - 94271-52712

Want your school to be the top-listed School/college in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


'Janak', 10/709, Ambaji Road
Surat
395003

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 7pm