Delta Hedger
15/02/2023
સ્ટોક માર્કેટમાં શીખીને સફળ ટ્રેડર બનો ,તમારી મૂડીનું યોગ્ય વળતર જાતે જ મેળવતા શીખો .
સ્ટોક માર્કેટ માં સફળતા પ્રાપ્ત કરવા માટે અમે લાવી રહ્યા છીએ તમારા માટે એવી તાલીમ કે જેને શીખી લીધા બાદ તેના પર કામ કરવું ખુબ જ સરળ થઇ જશે અને તમારે ક્યારેય કોઈના ઉપર આધાર રાખવો પડશે નહિ કે કોઈ ટિપ્સ પ્રોવાઇડર કે બ્રોકર ની જરૂર રહેશે નહિ .
આ સ્ટોક માર્કેટ ની તાલીમ કોઈ પણ લઇ શકે છે જેમ કે નોકરિયાત ,ગૃહિણીઓ ,રિટાયર્ડ વ્યક્તિ ,ઓછું ભણતર ભણેલા દરેક વ્યક્તિ આ શીખી ને સફળતા પ્રાપ્ત કરી શકે છે .
આ કોર્ષ માં તમને ઘણી બધી રણનીતિઓ શીખવાડવામાં આવશે જે યુનિક હશે અને ખુબ જ સરળ હશે
તમે અહીંયા શીખશો:
* ઇન્ટ્રાડે ટ્રેડિંગ * પ્રાઇસ એકશન
* શોર્ટ ટર્મ ટ્રેડિંગ * ઈન્ડિકેટર્સ
* પોઝિશનલ ટ્રેડિગ * ટેક્નિકલ એનાલિસિસ
* સ્ટોક ઓપ્શન * ચાર્ટ પ્રિડીક્શન
* ઈન્ડેક્સ ઓપ્શન * મની -રિસ્ક મેનેજમેન્ટ
* ફયુચર ટ્રેડિંગ
આજે જ સંપર્ક કરો અને સફળતા પ્રાપ્ત કરવામાં એક પગલું આગળ વધારો .
19/03/2022
Best stock in nse for portfolio
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
M16 Athwa Arcade Athwagate Surat
Surat
395001