Oracle Hospital
06/10/2025
ઓરેકલ હોસ્પિટલ દ્વારા નંદની વિભાગ ૧-૨-૩ ના તમામ રહેવાસીઓ માટે **હેલ્થ કેમ્પ**નું આયોજન કરવામાં આવિયુ હતું
📅 તારીખ : ૦૩/૧૦/૨૦૨૫, શુક્રવાર
📍 સ્થળ : નંદની સોસાયટી
02/09/2025
ડૉ. દેવેન્દ્ર નારવાણી હવે વેલંજ ઓરેકલ હોસ્પિટલમાં,
બાળકોના નિષ્ણાત ડૉ. દેવેન્દ્ર નારવાણી હવે વેલંજા ઓરેકલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
– નવજાત અને સામાન્ય બાળરોગમાં તેમની વિશેષતા સાથે, બાળકોના આરોગ્યની સંપૂર્ણ કાળજી માટે વિશ્વાસુ નામ.
ચાલો, આપના પરિવારમાં ખુશી અને આરોગ્ય માટે મળીએ એક સાચા વિશેષજ્ઞને! 👶🏻💖
12/08/2025
ડૉ. દેવેન્દ્ર નરવાણી – તમારા બાળકના વિશ્વાસુ બાળરોગ નિષ્ણાત
કમરેજ, વેલાંજા અને કાઠોર વિસ્તારના સૌથી જુના અને અનુભવી પીડિયાટ્રિશિયન હવે તમારી નજીક વિશ્વસ્તરની સારવાર સાથે ઉપલબ્ધ છે.
• બહુવર્ષીય અનુભવ ધરાવતા બાળરોગ નિષ્ણાત – નવા જન્મેલા બાળકથી લઈને કિશોર વય સુધી સંપૂર્ણ સંભાળ.
• રસીકરણ, રૂટિન ચેક-અપ, તાવ-ખાંસી-સર્દી, એલર્જી, અસ્થમા, વૃદ્ધિ-વિકાસ અને પોષણ માર્ગદર્શનની નિષ્ણાંત સારવાર.
• આપત્કાલીન બાળ સારવાર અને દયા-સભર કાઉન્સેલિંગ સાથે પરિવારકેન્દ્રિત કેઅર.
• આધુનિક સુવિધાઓ, સ્વચ્છતા અને ઝડપી સેવા – બાળકો માટે સુખદ વાતાવરણ.
આજે જ મુલાકાત નક્કી કરો અને તમારા બાળકનાં આરોગ્ય માટે શ્રેષ્ઠ નિર્ણય લો.
ડૉ. દેવેન્દ્ર નારવાણી (પીડિયાટ્રિશિયન)
કમરેજ – વેલાંજા – કાઠોર વિસ્તારની વિશ્વાસુ પસંદગી.
ઓરેકલ હોસ્પિટલ
3rd Floor, Jannat Square, Rangoli Chowkadi, Velanja, Gujarat 394150
મોબાઈલ નો 8141418474
16/07/2025
આપણા વિસ્તાર ની ઓરેકલ હોસ્પિટલ માં હવે ૦૧/૦૮/૨૦૨૫ થી ગાયનેકોલોજિસ્ટ ૨૪/૭ મળસે
❤️🍼👶🏻
08/10/2024
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
3rd Floor, Jannat Square, Rangoli Chowkdi, Hazira To NH8 Road, Velanja
Surat
395006