Iselfhealer

Iselfhealer

Share

09/05/2026

Mother's day નું celebration,, પણ કઈ રીતે 🤔🤔🤔!!
ખાસ સાંભળો!!
(Mother's day, celebration, mother, love, mom and son, motivation, inspirational, motivation video, speech, life quotes, life lessons, life story, love, bond, motherhood, parenting, writer, author, mother, maa, mummy)

25/11/2025

Life rule...
#ɴᴇᴡʀᴇᴇʟ

10/03/2025

Chill lady!!!!!  ચિલ લેડી
ચિલ લેડી શબ્દ નો અર્થ "એવી સ્ત્રી જે હળવાશ અનુભવે છે, શાંત સ્વભાવની હોય છે, અને સરળતાથી તણાવમાં આવતી નથી કે વસ્તુઓથી પરેશાન થતી નથી, જેને ઘણીવાર સકારાત્મક લક્ષણ તરીકે જોવામાં આવે છે" (As per google)..
અને આજ શબ્દ નો આપણે આપણાં રોજિંદા જીવનમાં બધી સ્ત્રીઓ પાસેથી સર્વે કરીએ કે.. ચિલ લેડી નો આ અર્થ આપણને મેચ થાય ખરાં!!??
સકારાત્મક લક્ષણ તરીકે આ અર્થ બરાબર છે.. પરંતુ,, આપણાં દરરોજ નાં જીવનની ભાગદોડ માં..આ બધાં શબ્દો ને અનુસરવા થોડાં મુશ્કેલ બની જાય છે... કારણ કે..ચિલ લેડી ને ક્યારેક આપણે ક્યારેક એવા વિરુદ્ધ અર્થ માં પણ લઈએ કે "જે તંગ, બેચેન અથવા ભાવનાત્મક રીતે પ્રતિક્રિયાશીલ હોય."
જોવાં જઈએ તો લેડી ચિલ જ હોય છે પરંતુ અંદરથી કેટલું તે ચિંતાતુર, વ્યસ્ત, એકાંત, ઉગ્ર અનુભવતી હોય તે લેડી ને જ ખબર હોય!!
પણ જો આ બધાં જ શબ્દો ને પણ "chill" સમજીને જીવીએ તો "ચિલ લેડી" કહેવાયીએ!!

Want your public figure to be the top-listed Public Figure in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Surat