Pritam CSC

Pritam CSC

Share

23/05/2023

रात के 8 बजे हैं, मुझे हर हाल में अपने रिश्तेदार को पैसे भेजने हैं, क्या करूं ?

अरे भाई, सीएससी केंद्र पर जाओ और डिजीपे लाइट ऐप पर उपलब्ध डोमेस्टिक मनी ट्रांसफर के माध्यम से पैसा ट्रांसफर करो

28/03/2023
તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી 13/09/2022

*તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી..*

For More Details Click Here :

તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશ...

17/08/2022

હવે પોસ્ટ ઓફિસ ની સુવિધા પ્રીતમ કોમન સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ

29/07/2022

ભારતીય સેનામાં જવા ઈચ્છુક ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસીય નિવાસી તાલીમમાં જોડાવાની સુવર્ણ તક
------
ઉમેદવારોએ સત્વરે અરજી કરવાની રહેશેઃ
--------
સુરત:શુક્રવાર:- ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ઘડવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ઉમેદાવારો માટે રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પુર્વ સંરક્ષણ નિવાસી તાલીમ યોજના અમલમાં છે, જેમાં તાલીમ માટે પસંદ થયેલા ઉમેદવારોને ૩૦ દિવસ માટે રહેવા, જમવાની સુવિધા સાથે લેખિત અને શારીરિક કસોટી અંગે પ્રશિક્ષણ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ નિયમોનુસાર સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. તાલીમમાં જોડાવા માટે વયમર્યાદા સાડા સત્તર(૧૭.૧/૨) વર્ષથી ૨૩ વર્ષ તથા શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ(ssc-૪૫ ટકા), ૫૦ કિલો વજન, ૧૬૮ સે.મી.ઉચાઈ, છાતી(ચેસ્ટ) ફુલાવો ૭૭ થી ૮૨ સે.મી. લાયકાત ધરાવતા અપરિણિત પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે.
નિવાસી તાલીમમાં જોડાવા માટે ઉમદવારોએ તેમના અસલ પ્રમાણપત્રો જેવા કે, માર્કશીટ, સ્કુલ લિવિગ સર્ટી., જાતિનો દાખલો, આર્મી ભરતી રેલી માટે કરેલ ઓનલાઈન અરજીઓના આધારપુરાવો, બે પાસપોર્ટ ફોટોગ્રાફ, આધાર કાર્ડ, બેન્કની પાસબુક સાથે તા.૩/૮/૨૦૨૨ સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર)કચેરી, સી-વિંગ, ૫મો માળ, બહુમાળી ભવન ખાતે રૂબરૂમાં સંપર્ક સાધવા મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.
-૦૦-

Want your organization to be the top-listed Government Service in Surat?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Nagsen Nagar G, H, B, Road Pandesara
Surat
394221

Opening Hours

Monday 8:30am - 9pm