Otlo Library

Otlo Library

Share

16/01/2026

મન સાથેની વાતચીત જીવન ઘડે છે.
સકારાત્મક આત્મસંવાદ એ મંત્ર શક્તિ છે. જે આપણે પુનરાવર્તન કરીએ, એ જ બનીએ.

Otlo Library | Otlo Cafe | Otlo Trust

15/01/2026

પ્રકૃતિ મૌન રહીને જીવન શીખવે છે.
પ્રકૃતિ આપણને ધીરજ શીખવે છે. ऋत એટલે કુદરતી નિયમ — બધું યોગ્ય સમયે જ થાય છે.

13/01/2026

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી…

ગુજરાતી ભાષાના મર્મને માણવા, શબ્દોની સુગંધિત સફર માટે તૈયાર થઇ જાવ!
Otlo Cafe ની આ કાવ્યાત્મક યાત્રાનો હવે વધુ એક ભાવસભર પડાવ આવી રહ્યો છે…

“ઓટલે બેઠાં બેઠાં – કવિતા શ્રેણી ૯.૦”
ગઝલ અને કવિતાના રંગોથી છલકાતી, વડોદરા
શહેરના ત્રણ અગ્રણી કવિઓ સાથે એક અવિસ્મરણીય સાંજ સુરત ના આંગણે …

જ્યાં હૃદયની વાતો શબ્દો બનીને ઓટલા પર રેલાશે.
🌿 કવિઓ જે તમારી સંધ્યાને મહેકાવશે:
* કવિ શ્રી કમલેશ વ્યાસ..
• કવયિત્રી શ્રી મીના વ્યાસ.
• કવિ શ્રી સુનિલ કઠવાડિયા.

આ કાવ્ય પર્વની વિગતો:
📅 તારીખ: [17 January 2026 ,શનિવાર]
🕤 સમય: સાંજે ૯:૩૦ વાગ્યે (સમયસર શરૂઆત)

📍 સ્થળ: ઓટલો કેફે,
જી-૭૦, ૭૧, સિલ્વર બિઝનેસ પોઇન્ટ,
વી.આઈપી સર્કલ, ઊત્રાણ,
સુરત – ૩૯૪૧૦૫.

🎙 મંચ સંચાલક: કવિ શ્રી પ્રશાંત સોમાણી.
📚 સંકલન: કિશન રાઠોડ,પ્રશાંત મુંગરા.

🌟 માર્ગદર્શક:
કવિ શ્રી પ્રશાંત સોમાણી.
કવિ શ્રી વિપુલ માંગરોળિયા.

🙏 નિમંત્રક:
મહેશ એલ ઢોલરિયા
ઓટલો હોસ્પિટાલિટી.પ્રા.લિ.

📌 નોંધ:
સમગ્ર કાર્યક્રમ નિશુલ્ક રહેશે.
તમારો પ્રેમ અને સમય એ જ અમારી ફી છે!

Want your business to be the top-listed Shop in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Otlo The Cafe G-70, 71, Silver Business Point
Surat
394105