Akshar Knowledge Valley

Akshar Knowledge Valley

Share

Photos from Akshar Knowledge Valley's post 25/05/2026

વાયુ તત્ત્વ

શ્વાસ, ઊર્જા અને ગતિનું પ્રતિક એવા વાયુ તત્ત્વ દ્વારા બાળકોને પ્રાણશક્તિ, એકાગ્રતા અને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરિત કરવામાં આવ્યા. ✨

પ્રાણાયામ, મનોરંજક રમતો અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શીખવવામાં આવ્યું કે શુદ્ધ હવા, સારા વિચારો અને શાંત મન સ્વસ્થ જીવનનો આધાર છે. 🌿

😊 આનંદ સાથે શિક્ષણ
🧘 પ્રાણાયામ અને ધ્યાન
🤝 ટીમવર્ક અને ઉત્સાહ
🌱 સ્વસ્થ જીવન તરફ એક સુંદર પગલું

📍 Akshar Vedic Pathshala

LearningWithFun Pranayam KidsActivities VedicEducation Surat

07/02/2026

*શાળા તો અનેક છે, પરંતુ પાઠશાળાની વાત કઈક જુદી જ છે…🌝🌼🌝*
ચાલો, આ વિચારને દરેક સુધી પહોંચાડીએ. આ પોસ્ટને વધુમાં વધુ શેર કરી ભારતીય મૂલ્ય શિક્ષણનો પ્રચાર કરીએ.🌼🌏🌼

Want your school to be the top-listed School/college in Surat?
Click here to claim your Sponsored Listing.

Address


AMROLI SURAT
Surat
394107