Eva Finserv

Eva Finserv

Share

16/03/2026

ઘણા લોકો investment શરૂ કરતા પહેલા આ સવાલ પૂછે છે…
Mutual Fund શું છે? અને SIP એટલે શું? Mutualfund અને SIP એક જ કે અલગ?

આ Reel માં AMFI Registered Mutual Fund Distributor
શ્રી ધર્મેશ ઉમરેટિયા (Eva Finserv) ખૂબ સરળ ભાષામાં સમજાવે છે:

💰 Mutual Fund એટલે investment ની Product
📅 SIP (Systematic Investment Plan) એટલે દર મહિને થતી નિયમિત investment

અર્થાત્ —
Mutual Fund = Investment નો Portfolio
SIP = એ Portfolio માં invest કરવાની રીત🚶‍♂️📈

જો તમે investment શરૂ કરવા માંગો છો
તો આ basic સમજણ જરૂર જાણવી જોઈએ.

🎙️ Guest: Dharmesh Umaretia
🎙️ Host: Rashmita Savaliya

Follow Rashmita Savaliya for more financial awareness reels. 🚀

RashmitaSavaliya MoneyKnowledge

Photos from Eva Finserv's post 30/04/2024

Thank you All Friends and Investors for your Continuous Trust in Our Services.

Want your business to be the top-listed Finance Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Surat
395002

Opening Hours

Monday 10am - 7:30pm
Tuesday 10am - 7:30pm
Wednesday 10am - 7:30pm
Thursday 10am - 7:30pm
Friday 10am - 7:30pm
Saturday 10am - 5:30pm