ABVP Rajkot

ABVP Rajkot

Share

Photos from ABVP Rajkot's post 16/09/2023

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની ગર્લ્સ હોસ્ટેલના વિવિધ પ્રશ્નો ને લઈ કુલપતિશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં આજ દિન સુધીમાં ગેર-જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પણ પ્રકાર ના પગલાંઓ યુનિવર્સિટી પ્રશાસન તરફ થી લેવા માં આવ્યા ન હતા, તેથી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગર્લ્સ હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર આંદોલન કરી કુલસચિવ કાર્યાલય નો ઘેરાવ કર્યું હતો અને વિવિધ પ્રશ્નો ના જવાબ માંગવા માં આવ્યા હતા.

18/08/2023

શૈક્ષણિક પરિસરો માં શૈક્ષણિક વતાવારણ બગાડવું અને ગુંડાગર્ડી કરવા માં NSUI અગ્રેસર રહી છે. આ મારામારીની ઘટના માં પણ NSUI આર.કે. યુનિવર્સિટી ના દાઈત્વ ધરાવતા કાર્યકર્તા સામેલ હતા.

યુવરાજસિંહ જાડેજા
મહાનગર મંત્રી, રાજકોટ મહાનગર

Photos from ABVP Rajkot's post 17/08/2023

યુનિવર્સિટી પરિસરમાં ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને મુખ્ય માર્ગો સિવાયના બીજા બધા જ માર્ગો બંધ કરવામાં આવે માંગ સાથે સૌ.યુ. ના કુલપતિ શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

Want your school to be the top-listed School/college in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


ABVP, 4-Ramkrishna Appartment, Opp. Rastriya Sala , Drive Yagnik Road
Rajkot
360001