My Rajkot
જો તમારે દરેક સ્થિતિમાં મજબૂત બની રહેવું હોય તો:
'તમારી લાગણી વ્યક્ત કરવા માટે ક્યારેય આંસુની મદદ લેતા નહીં.'
અને
'તમારો ગુસ્સો વ્યક્ત કરવા માટે ક્યારેય શબ્દોની મદદ લેતા નહીં…..
જગતમાં બે છોડ એવા છે જે કદી કરમાતા નથી,
અને એક વખત કરમાય પછી લાખ કોશીશ કરો;
તોય ફરી ખીલતા નથી,
એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ….. !!!
જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની શોધમાંઆખી જિંદગી વીતી જાય છે.....
કામ કેવી રીતે શરૂ કરવું, એ
અનુભવી વ્યક્તિને પૂછવું,
કામ કેવી રીતે પૂરું કરવું, એ માત્ર
સફળ વ્યક્તિને પૂછવું….
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Rajkot