Homeopathy Rajkot

Homeopathy Rajkot

Share

Photos from Homeopathy Rajkot's post 31/03/2026

આ 5 Superfoods રોજ ખાઓ, મગજ અંદરથી strong બનશે. 🌿

મગજની care માટે બહારથી કંઈ લાવવાની જરૂર નથી. અખરોટ, આમળા, flax seeds, dark chocolate અને pumpkin seeds - આ બધું રસોડામાં જ છે. અને આ દરેક વસ્તુ મગજને અંદરથી મજબૂત કરે છે.

યાદશક્તિ, એકાગ્રતા અને મગજની તાજગી, આ ખોરાકથી જ શરૂ થાય છે.

આ post save કરો અને એ લોકો સાથે share કરો જેઓ ભૂલવાની કે થાકવાની ફરિયાદ કરે છે.

(brain health foods gujarati, superfoods for memory, natural brain boost, healthy eating habits, holistic health India)

29/03/2026

બાળક મોબાઈલ છોડતું નથી..કારણ આપણે જ છીએ. 🧐

મોબાઈલ આપવાથી નુકસાન થાય છે એ બધા જાણે છે. પણ દૂર કેવી રીતે રાખવો, એ કોઈ નથી સમજાવતું.

સૌથી મોટી ભૂલ, રડે ત્યારે મોબાઈલ આપી દેવો. આ ક્ષણિક શાંતિ છે, લાંબા ગાળે આ જ addiction બને છે.

બાળકો આપણને સાંભળે ઓછું , જુએ વધુ. જ્યાં સુધી આપણે પોતે મોબાઈલ નહીં મૂકીએ, ત્યાં સુધી બાળક પણ નહીં મૂકે.

બાળકને શાંતિ માટે મોબાઈલ નહીં, સંસ્કાર માટે સમય આપો.

આ post એ દરેક parents સાથે share કરો જેઓ આ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે.

(child screen time, mobile addiction children, parenting tips, child health awareness, healthy habits for kids)

( )

Photos from Homeopathy Rajkot's post 27/03/2026

ઘરમાં કોઈને ડીપ્રેશન છે અને શું કરવું એ સમજાતું નથી? 🌿

ઘણી વખત આપણે પ્રેમથી કહીએ છીએ "બહાર નીકળો, મન હળવું થશે."
પણ ડીપ્રેશનમાં શરીરની chemistry જ બદલાઈ જાય છે. આ આળસ નથી, આ બીમારી છે.
જે વ્યક્તિ બોલતી નથી, ઊઠતી નથી, જવાબ નથી આપતી,
એ નારાજ નથી. એ થાકેલી છે. અંદરથી.
ઘરના લોકોનો સાથ આ સમયે સૌથી મોટી દવા છે.

આ post એમને જરૂર મોકલો જેના ઘરમાં કોઈ આવી તકલીફમાંથી પસાર થઈ રહ્યું છે.

(depression awareness gujarati, mental health family support, depression symptoms, emotional health India, holistic wellness)

25/03/2026

આ એમને share કરો જેમની ઉંમર 50 વર્ષ થી વધુ છે! ⚠️

કારણ કે આ ઉંમર પછી શરીર ધીમે ધીમે બદલાવ બતાવવાનું શરૂ કરે છે પણ ઘણી વખત એ changes અંદરથી થાય છે કોઈ પણ જાતની વોર્નિંગ દીધા વગર.

Heart issues, diabetes, kidney problems, weak bones આ બધી સમસ્યાઓ અચાનક નથી આવતી એ વર્ષો સુધી silently develop થાય છે.

👉 અને સૌથી મોટી ભૂલ શું છે?
લોકો test ત્યારે કરાવે છે જ્યારે problem already મોટી બની જાય છે.

આ 5 simple checkups સમયસર કરાવશો તો મોટી બીમારી અટકાવી શકે છે.

[ Homeopathy Forever, homeopathy, health, online consultation, online homeopathy consultation India,health check ups, health disease, healthy living, health tips]

Photos from Homeopathy Rajkot's post 22/03/2026

દરરોજ 2–3 પલાળેલી ખજૂર અને શરીરમાં બદલાવ તમે જાતે મહેસૂસ કરશો ! 😮

ખજૂર માત્ર મીઠું ફળ નથી એ તમારા શરીર માટે એક natural powerhouse છે.

સવારમાં પલાળેલી ખજૂર ખાવાથી
✔️ તરત energy મળે
✔️ digestion સુધરે
✔️ લોહીનું પ્રમાણ વધે
✔️ હાડકા મજબુત બને
✔️ heart અને brain health ને support મળે

ઘણા લોકો tablets અને supplements પાછળ દોડે છે પણ ક્યારેક simple natural વસ્તુઓ જ વધારે અસરકારક હોય છે.

👉 ખાસ કરીને weakness, anemia કે low energy હોય તો આ એક simple habit life બદલાવી શકે છે.

💡 Tip: રાત્રે 2–3 ખજૂર પાણીમાં પલાળી દો અને સવારમાં ખાઓ થોડા દિવસમાં difference તમને દેખાશે.

આ રીલ જરૂર શેર કરો એ લોકો સાથે જેમને હાડકા, લોહી, પાચન વગેરે માં તકલીફ રહે છે.

[ Homeopathy Forever, homeopathy, health, online consultation, dates benefits, healthy breakfats tips, Lifestyle Balance, food habits, healthy habits, healthy living, health tips]

21/03/2026

આ સામાન્ય ગરમી નથી આ લૂ લાગવાનો સંકેત હોઈ શકે છે!⚠️

ઉનાળામાં અચાનક ચક્કર આવવું, માથાનો દુખાવો વધવો, ઊબકા કે ઊલટી થવી, શરીર ખૂબ ગરમ લાગવું અથવા અચાનક નબળાઈ અનુભવવી આ બધું લૂ લાગવાના સંકેતો હોઈ શકે છે.

ઘણા લોકો આને “સામાન્ય ગરમી” માનીને ignore કરે છે…
પણ સાચી વાત એ છે કે આ સ્થિતિ ગંભીર બની શકે છે જો સમયસર ધ્યાન ન આપો.

👉 તરત જ ઠંડા સ્થળે જાઓ
👉 પાણી ધીમે ધીમે પીતા રહો
👉 શરીરને ઠંડું રાખવાનો પ્રયાસ કરો

તમારું શરીર હંમેશા signals આપે છે બસ આપણે એને સાંભળવાની જરૂર છે.

પોતાનું ધ્યાન રાખો અને આ રીલ જરૂર શેર કરો એ લોકો સાથે જે રોજ તડકામાં રહે છે

[ Homeopathy Forever, homeopathy, health, online consultation, online homeopathy consultation India, Lifestyle Balance, food habits, healthy habits, healthy living, health tips, Summer tips ]

Photos from Homeopathy Rajkot's post 17/03/2026

ઇંડા કરતા પણ વઘારે protein આપતા આ 7 indian breakfast શુ તમે જાણો છો?

Indian breakfast માં પણ એવા options છે જે protein માં egg કરતા કમ નથી અને સાથે આપે છે fiber + complex carbs, જે તમને longer time સુધી full અને energetic રાખે છે

મૂંગ દાળ ચીલો, બેસન ચીલો, અડાઈ ઢોસા અથવા પનીર ભુરજી સાથે રોટલી આ બધું માત્ર taste માટે નહીં,પણ body ને proper nutrition આપવા માટે perfect છે

Plus, આ options તમારા blood sugar ને stable રાખે છે અને mid-morning cravings પણ ઓછા કરે છે.

Same boring breakfast ફરી ફરી ખાવાની જગ્યાએ, થોડો change લાવો અને તમારા meals ને smart બનાવો

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો આવી વધુ માહિતી માટે ને follow કરો! ✅

[ Homeopathy Forever, homeopathy, health, online consultation, બેસ્ટ Protein Sources, Eating Habits, Lifestyle Balance, food habits, healthy habits, healthy living, health tips, healthy breakfast, healthy Indian breakfast]

15/03/2026

આ રીલ એમને જરૂર share કરો લાંબા સમય થી તકલીફ થી પીડાય છે અને હજુ અનુ કોઈ નિવારણ આવ્યું નથી. ➡️

વર્ષો થી દવા લઈએ છીએ, થોડો ફેર પડે છે, પછી ફરી એ જ તકલીફ. આ cycle ઘણા લોકોની જિંદગીનો હિસ્સો બની ગઈ છે. પણ આ cycle તૂટી શકે છે,જ્યારે સારવાર લક્ષણ પર નહીં, મૂળ કારણ પર થાય.

Homeopathy આ જ રીતે કામ કરે છે.

અને હવે Homeopathy Forever સાથે તમારે ક્યાંય જવાની જરૂર નથી.

ભારતમાં ગમે ત્યાંથી, ઘરે બેઠા, 15 વર્ષથી વધુ અનુભવ ધરાવતા doctors સાથે 1-to-1 video consultation થઈ શકે છે.

અહીં દરેક case individually સમજવામાં આવે છે તમારી lifestyle, sleep, stress, medical history અને body response બધું સમજીને treatment plan બને છે.

અને દવા સીધી ઘર સુધી પહોંચે છે. Migraine, PCOD, Thyroid, Allergy, Psoriasis અને બીજી અનેક તકલીફોમાં લોકો સારા થયા છે.

હવે ઘરેથી જ હવે ડૉક્ટરની સલાહ શક્ય છે..

📅 Appointment book કરો:+91 90040 09404

[ Homeopathy Forever, homeopathy, health, online consultation, online homeopathy consultation India, root cause healing, holistic health India, Lifestyle Balance, food habits, healthy habits, healthy living, health tips]

Photos from Homeopathy Rajkot's post 14/03/2026

શરીર ઘણું કહે છે પણ આપણે સાંભળીએ છીએ? 🧐

થાક લાગે છે "કામ વધારે છે" એમ કહીને ignore કરીએ છીએ.

હાથ-પગમાં ઝણઝણાટ થાય "બેઠા હતા એટલે" એમ વિચારીએ છીએ.

મન ઉદાસ રહે "stress છે" એમ માની લઈએ છીએ.

પણ આ બધું ફક્ત "એમ જ" નથી થતું.

ઘણી વખત શરીરમાં એક નાની ઉણપ હોય છે જે ધ્યાનમાં આવતી નથી. અને એ ઉણપ ધીરે ધીરે અલગ અલગ રીતે સંકેત આપતી રહે છે.

Vitamin B12 ની ઉણપ આવી જ એક ઉણપ છે જે વર્ષો સુધી ઓળખાતી નથી, કારણ કે એના સંકેત સામાન્ય લાગે છે.જેમકે,

➡️ કારણ વગર સતત થાક લાગતો રહે
➡️ હાથ-પગમાં ખોટા અથવા ઝણઝણાટ થાય
➡️ ચાલતાં સમયે સંતુલન બગડતું લાગે
➡️ વાત ભૂલી જવી અથવા એકાગ્રતા ન રહેવી.
➡️ મન ઉદાસ રહે, anxiety અથવા ચીડચીડાપણું વધે
➡️ થોડુ કામ કરતા જ શ્વાસ ચઢે
➡️ ચહેરો ફિક્કો અથવા પીળો દેખાય
➡️ જીભ લાલ થવી અને મોમાં છાલા પડે
➡️ માથું સતત દુખવું અથવા ચક્કર આવવા વગેરે..

જો આમાંથી 3 થી વધુ સંકેત તમને, તમારા ઘરના કોઈ સભ્યને, કે તમારા મિત્રને લાગુ પડતા હોય તો એમને જરૂર share કરો.

[ vitamin b12 deficiency signs, b12 symptoms , fatigue and weakness causes, health awareness, holistic health, Lifestyle Balance, food habits, healthy habits, healthy living, health tips, online consultation ]

12/03/2026

કશું હશે નહી ને જો બાળક ત્રીજા વર્ષે પણ સ્પષ્ટ ન બોલી શકે?😯

ઘણા parents માં આ ચિંતા જોવા મળે છે. પણ સૌથી પહેલાં એક વાત સમજવી જરૂરી છે દરેક બાળકનું speech development એકસરખી speedથી થતું નથી.

સામાન્ય રીતે,

1 વર્ષની આસપાસ બાળક સરળ શબ્દો બોલવાનું શરૂ કરે છે,
2 વર્ષની ઉંમરે 2 શબ્દ જોડીને બોલે છે,
અને 3 વર્ષની ઉંમરે નાના વાક્યો બોલી શકે છે.

પરંતુ કેટલાક કેસમાં,
વધારે screen exposure,
બાળક સાથે ઓછું conversation અને interaction,
અથવા ક્યારેક hearing problem પણ કારણ બની શકે છે.

ભાષા શીખવા માટે બાળક માટે સાંભળવું અને લોકો સાથે વાત કરવી ખૂબ જરૂરી છે.Mobile screen આ interaction ને ક્યારેય replace કરી શકતું નથી.

એટલે રોજ બાળક સાથે વાત કરો,
વાર્તા કહો,
ગીતો ગાવો
અને screen time ખૂબ ઓછું રાખો.

જો 3 વર્ષની ઉંમર પછી પણ બાળક simple 2–3 શબ્દના વાક્ય ન બોલે તો doctor ની યોગ્ય સલાહ લેવી જરૂરી છે.

આ માહિતી એવા parents ને share કરો જેમનું બાળક ૩ વર્ષનું છે.

હવે ઘરેથી જ હવે ડૉક્ટરની સલાહ શક્ય છે..

📅 Appointment book કરો:+91 90040 09404

[ Homeopathy Forever, homeopathy, health, online consultation, bad eating habits, child care, child consulation, child nutrition, Lifestyle Balance, food habits, healthy habits, healthy living, health tips]

Photos from Homeopathy Rajkot's post 07/03/2026

આટલા ફાયદાઓ orange juice ના? 👀

ઘણા લોકો માટે Orange Juice માત્ર તાજગી આપતું પીણું હોય છે.

પણ સાચી વાત એ છે કે એક ગ્લાસ તાજું Orange Juice તમારા શરીર માટે ઘણા મહત્વપૂર્ણ ફાયદા લઈને આવે છે.

Orange Juice માં રહેલું Vitamin C, antioxidants અને બીજા પોષક તત્ત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, જેથી શરીર ચેપ અને બીમારીઓ સામે વધુ સારી રીતે લડી શકે.

આ ઉપરાંત તે ત્વચા માટે પણ ખૂબ લાભદાયી માનવામાં આવે છે. Vitamin C collagen બનાવવામાં મદદ કરે છે જે ત્વચાને તાજી, સ્વસ્થ અને natural glow આપવાનું કામ કરે છે.

Orange Juice માં રહેલા potassium અને antioxidants હૃદયના સ્વાસ્થ્યને સપોર્ટ કરવામાં મદદ કરે છે અને blood pressure ને નિયંત્રણમાં રાખવામાં પણ સહાય કરે છે.

તે શરીરમાં થતો અંદરનો સોજો અને બળતરા ઘટાડવામાં, તેમજ શરીરને હળવું અને energetic રાખવામાં મદદરૂપ બને છે.

ઘણા લોકો માટે મહત્વની વાત એ છે કે Orange Juice Iron absorption વધારવામાં મદદ કરે છે, જેથી શાકભાજી અને દાળમાંથી મળતું આયર્ન શરીર સુધી સારી રીતે પહોંચે અને anemia થવાની શક્યતા ઘટે.

આ ઉપરાંત તેમાં રહેલા પોષક તત્ત્વો આંખોના સ્વાસ્થ્ય, મગજની તાજગી અને concentration માટે પણ લાભદાયી માનવામાં આવે છે.

સ્વસ્થ જીવન માટે ઘણીવાર મોટી-મોટી બદલાવ કરવાની જરૂર નથી પડતી.
ક્યારેક માત્ર નાની અને સરળ healthy habits પણ આપણા શરીર માટે મોટો સકારાત્મક ફેરફાર લાવી શકે છે.

દરરોજની routine માં એક ગ્લાસ fresh Orange Juice ઉમેરવો પણ એવી જ એક સારી અને સરળ આદત બની શકે છે.

[ Homeopathy Forever, homeopathy, health, online consultation, Fat issues, fat loss, fat problem, body fat, PCOD issues, Stomach problem, skin problem, allergy, mental health problem , Diabetes, Fatty liver, High BP, Low BP, healthy life, weight loss, weight problem, body weight, food habits, healthy habits, healthy living, health tips]

05/03/2026

શું તમે વાળ ખરવા પાછળ શેમ્પુ ને દોષ આપો છો? 😯

ખરવાળ ખરવાની તકલીફ ઉભી રાખવી હોય તો શેમ્પુ બદલાવથી નહિ થાય, કેમ કે વાળ બચાવવા Bottle નહિ… Body સુધારવી જરૂરી છે.

હકીકતમાં, વાળ ખરવાનું કારણ તમારી આ ત્રણ રોજની આદતો છે.

➡️ પહેલી આદત છે, Iron, protein અને અમુક મીનરલની ખામીઓ. જો આ પૂરતા પ્રમાણમાં ન હોય તો વાળના મૂળ નબળા પડે છે, અને ઘણા લોકો બધું ‘healthy’ ખાય છે, પણ digestion weak હોય તો પણ એ વાળ સુધી પહોંચતા જ નથી.

➡️ બીજું છે, લાંબા સમયનો stress, જે cortisol hormone વધારશે, અને વાળની growth cycleને વહેલી બંધ કરી દે છે.

➡️ અને ત્રીજી આદત છે Poor Sleep Cycle. અપૂરતી ઊંઘન લીધે melatonin ને બીજા હોર્મોન cycle ડિસ્ટર્બ થાય જેનાથી નવા hair નો ગ્રોથ અટકી જાય છે.

શેમ્પુ બદલો પહેલા, જીવનશૈલી બદલો

તો ડોક્ટર ની સલાહ લેવી હિતાવહ છે. આ તકલીફનું નિવારણ લાવવા આ નંબર પર call કરો. +91 90040 09404

[ Homeopathy Forever, homeopathy, health, hair loss, hair damage, vitamins deficiency, thin hair, hair dandruff, hair growth solution, healthy life, healthy habits, healthy living, health tips]

Want your practice to be the top-listed Clinic in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

https://homeopathyforever.in/book-appointment, https://homeopathyforever.in/online-consul

Address


303, City Square, Opp Astron Underbridge, Near Vikas Pharmacy
Rajkot
360002

Opening Hours

Monday 9:30am - 1pm
4pm - 8pm
Tuesday 9:30am - 1pm
4pm - 8pm
Wednesday 9:30am - 1pm
4pm - 8pm
Thursday 9:30am - 1pm
4pm - 8pm
Friday 9:30am - 1pm
4pm - 8pm
Saturday 9:30am - 1pm
4pm - 8pm