Manav Utkarsh

Manav Utkarsh

Share

17/04/2026

દરેક લક્ષ્મણ રેખાની પાછળ એક સંઘર્ષ અને શક્તિ હોય છે! 💪
રાજકોટના આંગણે યોજાનાર ‘વિરાટ મહિલા સંમેલન ૨૦૨૬’ માં પ્રસ્તુત થનાર વિશેષ નાટિકા ‘લક્ષ્મણ રેખા’ ની પૂર્વ તૈયારીઓની એક ઝલક.

તારીખ: 17-04-2026
સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ
સમય: સાંજે ૬ વાગ્યે

જોડાવાનું ભૂલતા નહીં! ✨

16/04/2026

જ્યોતિથી ઝળહળતું આકાશ અને ભક્તિથી મહેકતું હૈયું! ✨
માનવ ઉત્કર્ષ મહોત્સવની આ દિવ્ય ક્ષણો, જે હંમેશા યાદ રહેશે. 🎆

16/04/2026

ઝળહળતી રાત અને આતશબાજીનો આ અનોખો ઉત્સવ! ✨
માનવ ઉત્કર્ષ મહોત્સવની આ સુંદર યાદો. આવી જ ભવ્યતા અને સકારાત્મકતા સાથે જોડાયેલા રહો. 🎆🙌

Want your public figure to be the top-listed Public Figure in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Kalavad Road, Near BAPS Swaminarayan Temple
Rajkot