Jain Vision

Jain Vision

Share

02/04/2026

શ્રી ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસ અહિંસા, સત્ય અને કરુણાના સંદેશને યાદ કરાવતો પવિત્ર તહેવાર છે.
લોકો મંદિરોમાં પૂજા, પ્રાર્થના અને સેવા કાર્યો કરે છે.
ભગવાન મહાવીરનો ઉપદેશ “જીવો અને જીવવા દો” જીવનમાં શાંતિ લાવે છે.
આ દિવસે દાન અને પરોપકારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

Photos from Jain Vision's post 28/03/2026
22/03/2026

*જૈન વિઝન દ્વારા સતત 13માં વર્ષે પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી : કાર્યક્રમોની હારમાળા..*

Photos from Jain Vision's post 15/03/2026

આગામી દિવસો માં પ્રભુ મહાવીર જન્મકલ્યાણ ને ઉપલક્ષી ટિમ જૈન વિઝન દ્વારા ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી,
રાજકોટ ના પ્રભારી અને ગુજરાત રાજ્યના મંત્રી જીતુભાઇ વાઘાણી,ગુજરાત મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા,
અમદાવાદ એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહને ટિમ જૈન વિઝન દ્વારા આમત્રંણ અપાયું હતું. સમગ્ર આયોજન અંગે આદરણીય શ્રી અંજલીબેન રૂપાણી, અને ધારાસભ્યશ્રી આદરણીય ડો દર્શિતાબેન શાહ વિશેષ માંગદર્શન પ્રાપ્ત થયેલ...

Want your establishment to be the top-listed Arts & Entertainment in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Rajkot
360001