Amazing Rajkot

Amazing Rajkot

Share

11/06/2026

રાજકોટવાસીઓની આતુરતાનો અંત! 🌆✨ આગામી 13 જૂન 2026 એ સાંઢિયા પુલનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ 🛣️

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર આશરે રૂ. 74 કરોડથી વધુના માતબર ખર્ચે નવનિર્મિત અદ્યતન ફોરલેન ‘સાંઢીયા પુલ’ ઓવરબ્રિજનું 13 જૂને સવારે 10 વાગ્યે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ થશે.



{Rajkot Sandhiya Pul, Sandhiya bridge Rajkot, Rajkot news today, Sandhiya overbridge opening, RMC Rajkot news, Rajkot development updates, Sandhiya pul latest news, Rajkot News, Lastest news, Rajkot update, Rajkot Municipal Corporation, harsh Sanghavi, Rajkot overbridge amazing Rajkot }

04/06/2026

ચોમાસું નજીક આવતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લા અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, રાજકોટ જિલ્લાની ૯૫ જેટલી જોખમી જગ્યાઓ પર નાહવા તેમજ સેલ્ફી લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



{ Rajkot News Today | Rajkot Collector Notification 2026 | Rajkot Monsoon Guidelines | Rajkot Dam Selfie Ban List | Gujarat Monsoon Alert | Restricted Places in Rajkot | Nyari Dam | Aji Dam | Bhadar Dam Updates | No Selfie Zone Rajkot | રાજકોટ સમાચાર આજે | રાજકોટ કલેક્ટર જાહેરનામું ૨૦૨૬ | ચોમાસામાં પ્રતિબંધિત સ્થળો રાજકોટ | સેલ્ફી પર પ્રતિબંધ | ડેમ અને ચેકડેમ જાહેરનામું | ગુજરાત ચોમાસું અપડેટ | Amazing Rajkot }

04/06/2026

સોશિયલ મીડિયા પર કંઈ પણ સેર કરતા પહેલા સાચી હકીકત તપાસો કેમ કે અઘૂરી માહિતી કોઈકની જિંદગી બરબાદ કરી શકે છે. તો સોસીયલ મીડિયામાં કઈપણ મુકતા પહેલા માહિતીની ચકાસણી જરૂરથી કરો..

કોઈપણ માહિતી અંગે પહેલા વિચારો, ચકાસો અને પછી જ શેર કરો!

સોશિયલ મીડિયા પર માત્ર એક સરખા નામ હોવાને કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ ટ્રોલિંગનો ભોગ ન બનવી જોઈએ. અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. સત્ય જાણો, અફવાઓ અટકાવો!

Want your business to be the top-listed Media Company in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Address


Rajkot
360004