Siyaram Sweets Rajkot

Siyaram Sweets Rajkot

Share

09/01/2025

મકરસંક્રાંતિને મીઠી અને સ્વસ્થ બનાવો શ્રી રામ દુગ્ધાલયના ખાસ ‘જીંઝરાના હલવો’ સાથે! 💚🍃
આ ઉપરાંત કેશર ડ્રાયફ્રુટ બાસુંદી, સીતાફળ બાસુંદી, કેશર ડ્રાયફ્રુટ રસ માધુરી તથા ચટાકેદાર રજવાડી ઊંધિયા સાથે ઉજવો તહેવારની મજા! 🎉
📍 જનપરા મેઇન રોડ, વાંકાનેર
📞 73888 31000

22/11/2024

આ શિયાળામાં સ્વાદને ખીલવતા ‘અડદિયા’... હવે સિયારામ સ્વીટ્સમાં! 😍
સ્વાદ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ પસંદગી.
📍 કોટેચા નગર, અમીન માર્ગ, રાજકોટ
📞 +91 77000 85000

10/10/2024

🍬 સ્વાદિષ્ટ કેસર ડ્રાયફ્રુટ ઘારી 🍬

તમારા તહેવારોને મીઠાશથી ભરી દો સિયારામ સ્વીટ્સની સ્પે. કેસર ડ્રાયફ્રુટ ઘારી સાથે! 🎉 સિયારામ સ્વીટ્સ તરફથી બનાવેલી સ્પે. કેસર ડ્રાયફ્રુટ ઘારી, જે બનાવસે તમારી દરેક ક્ષણોને યાદગાર!

📍 સિયારામ સ્વીટ્સ, કોટેચા નગર મેન રોડ, અમીન માર્ગ, રાજકોટ
📞 ઓર્ડર માટે કૉલ કરો: +91 77000 85000

05/09/2024

આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપાની સાથે મીઠાશ ભરો સિયારામ સ્વીટ્સના લાડવાથી! 🎉🍬
શુદ્ધ ઘીના મોતીચૂર અને ચુરમાના લાડુ, ગણેશોત્સવની શાન બનાવો. 🌟
આજે જ પધારો કોટેચા નગર, રાજકોટમાં અને ગણેશજીને પ્રસાદ અર્પણ કરો મીઠાઈના સ્વાદ સાથે! 🙏🪔
બોલો ગણપતિ બાપ્પા.. મોરયા🥳

Want your business to be the top-listed Shop in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Rajkot
360005