Gyan Academy Rajkot
03/01/2022
Special Batch for and . Hurry up, Register now for free. 5 Days already started. Call +919687277555 for registrations.
14/11/2021
30 દિવસમાં રીવીઝન કરી head clerk બનવા જ્ઞાન લાઈવ જ્ઞાન એકેડેમી મહા મેરેથોન લઈને આવ્યું છે.
જેમાં સવારે 08:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી લાઈવ લેક્ચર જોવા મળશે.
જેમાં 14 કલાક અને સાત વિષય હશે.
આ જોવાનું ચૂકતા નહી મિત્રો.
29/08/2021
ગાંધીનગર ની શ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા હવે આપણા રાજકોટ માં.
જ્ઞાન અકેડમી રાજકોટ.
તો હાલ જ નવી બેચ માં જોડાવા માટે +919687277555 પર કોલ કરી રજિસ્ટ્રેશન કરવો.
અને હાં, જ્ઞાન અકેડમી ની પોલીસ કોન્સ્ટેબલ મી નવી બેચ જલ્દી શરુ થવા જઈ રહી છે. જો તમે આ નવી બેચ માં જોડાવા માંગતા હોઈ તો તારીખ 06 થી 08 સપ્ટેમ્બર ના સાંજ ના 04 વાગ્યા થી 06 વાગ્યા ના સમય માં ડેમો લેક્ચર નું આયોજન કરેલ છે. તો જલ્દી આપેલ નંબર પર કોલ કરી ને માહિતી મેળવો.
જ્ઞાન અકેડમી ની વિશેષતાઓ:
• ગુજરાત ની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ
• ગણિત, અંગ્રેજી, ગુજરાતી વ્યાકરણ જેવા વિષયો ની પાયાગત તૈયારી
• ડેઈલી ટેસ્ટ + વિકલી ટેસ્ટ + મંથલી ટેસ્ટ + દરેક વિષય ની ટેસ્ટ
• દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન અને મૂલ્યાંકન
• જ્ઞાન કીટ (13 પુસ્તકો નો સેટ)
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Address
Krishnakuber Complex, 2nd Floor, Raiya Road, Opp. Janta Dairy, B/S Mother Care Hospital
Rajkot
360007
Opening Hours
| Monday | 7am - 8pm |
| Tuesday | 7am - 8pm |
| Wednesday | 7am - 8pm |
| Thursday | 7am - 8pm |
| Friday | 7am - 8pm |
| Saturday | 7am - 8pm |