Siddhpur

Siddhpur

Share

Siddhpur or Sidhpur is a city and a municipality in Patan district in the Indian state of Gujarat. Siddhpur is an historical place, located in North Gujarat, India. It is located on the bank of Sarasvati River, considered to be the branch of lost Saraswati river. Siddhpur is also known as Sri-sthal or a "pious place". It is mentioned in the Rig Veda to be existing at that time as the Dashu village

27/07/2024

પવિત્ર નગરી સિધ્ધપુર જેનું વેદો પુરાણો માં વર્ણન કર્યું છે એ સિદ્ધભૂમિ જેમાં કપિલ મુનિ જેવા સિધ્ધ મુનિ નો જન્મ થયો એ ભૂમિ જેમાં દેવશંકર બાપા જેવા અનેક નામી અનામી વીદ્વાન બ્રાહ્મણો નાં તપ ની સાક્ષી બનેલી આ સિધ્ધ નગરી ની અધોગતિ નું કારણ શું ???

❌કળીયુગ નો પ્રભાવ કે મીથ્યા રાજકરણ✅

1)વાત કરીએ કળીયુગ ની તો સિધ્ધપુર માટે કહેવાય છે કે સ્વર્ગ અહીં થી એક વેંત જ દુર છે, અહીં એવા અનેક મંદિરો અને આશ્રમો છે જેમાં તમને આજે પણ દૈવીય સાત્વિક શક્તિ નો અનુભવ થાય છે તો પવિત્ર નગરી કળીયુગ ના પ્રભાવ થી તો વંચિત છે 🙏.

2)વાત આવી રાજકારણ ની તો સિધ્ધપુર અનેક મોટા ગજાના નેતાઓ થયા છે જેમને પોતાની બુદ્ધિ અને કૌશલ્ય થી સિધ્ધપુર ના વિકાસરૂપી રથ ના સારથી બની પ્રજા અને ગામનો વિકાસ કર્યો છે પરંતું છેલ્લા 10 વર્ષ માં જે આ ભૂમિ ને પ્રજા ને નૂકશાન થયું છે એતો નુકસાન તો અલ્લાહ ઉ્દ્દીન ખિલજીએ પણ આ ભૂમિ ને નથી પહોંચાડ્યું,, રૂદ્રમહાલય આટલા વર્ષો પછી આજે પણ ન્યાય માંગી રહ્યો છે, ઈષ્ટ રૂદ્રેશ્વર મહાદેવ આજે પણ પુજા પખાલ વિના જર્જરિત હાલતમાં છે એનું જવાબદાર કોણ????,
આ ગામ નો યુવાન અનિચ્છાએ પણ વતન ત્યાગી રહ્યો છે એનું ઉત્તરદાયી કોણ??, ગામ ના ધમધમતા મોહલ્લાઓ આજે ખાલી થયા છે એનું કારણ??? બહેન દિકરીઓ ની ગામ માં કોઈ સલામતી નથી જવાબદાર કોણ???
૩) તાજેતર નો સંવેદનશીલ પ્રશ્ન પીવાના પાણી ની પાઈપ માં લાશ નિકળે છે એનું જવાબદાર કોણ??? આજે લાશ તો કાલે કોઈ અસામાજિક તત્વો દ્વારા ટાંકી માં ઝેર કે માદક દ્રવ્ય નાંખવામાં આવે અને આખું ગામ ગાઢ નિદ્રામાં પોઢી જશે ત્યારે તેનું ઉત્તરદાયી કોણ???

✅ આ બધા જ પ્રશ્નો નો ઉત્તર સિધ્ધપુર નું મિથ્યા રાજકારણ✅

વિધાનસભાની જીત ને ૨ વર્ષ પૂરાં થવામાં છે ત્યારે સિધ્ધપુર નો વિકાસ હજુ પણ ૦૦૦૦ છે એટલે જ કહેવાય છે કે
स्वगृहे पूज्यते मूर्खः, स्वग्रामे पूज्यते प्रभुः।
स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते।।
મુર્ખ પોતાના ઘરે પુજાય છે , દેવ પોતાના ગામ માં પૂજાય છે
રાજા પોતાના દેશમાં પૂજનીય છે, અને વિદ્વાન સર્વત્ર પૂજનીય છે.
આ નગર માં વિદ્વાન માર્ગદર્શક ને ગાંડો થઈ ગયો છે,મગજ નથી, ઉંમર થઈ એટલે હડીએ ચડ્યો છે જેવી બીરુદી આપવામાં આવે છે,,અને ..... ને રાજા બનાવી દીધા છે 😂 આગળ ના નેતા એ શું કર્યું શું ના કર્યું એ મુકી ને તમને ૫ વર્ષ મળ્યા છે તો તમે સિધ્ધપુર નું ઋણ અદા કરો જે ભૂમિ ના નામ પર થી તમે કેબિનેટ માં છો🙏🙏🙏🙏

🙏 નહીં તો આ સિધ્ધપુર ની ભોળી પ્રજા માફ કરી દેશે પણ આ ભૂમિ ના દેવતા ઓ લવિના નો આત્માં નહીં અને કર્મ નાં બંધન વ્યક્તિ નો સાથ જન્મો જનમ સુધી નથી છોડતા 🙏

🚩 પવિત્રં શ્રીસ્થલં વન્દે સર્વ કામાર્થ સિધ્ધઐ. 🚩

Want your organization to be the top-listed Government Service in Patan?
Click here to claim your Sponsored Listing.

Address


Siddhpur
Patan