Meet Joshi

Meet Joshi

Share

Photos from Meet Joshi's post 16/09/2020

અ.ભા.વિ.પ. દાંતીવાડા શાખા દ્વારા આજરોજ પાંથાવાડા ગામે કોરોના જન જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલો,શાળા-કોલેજો,દુકાનો,પોલીસ સ્ટેશન ની દીવાલો પર તેમજ નોટિસ બોર્ડ પર કોરોના જાગૃતિ ના પોસ્ટરો ચિપકાવી તેમજ માણસોને કોરોના વિશે જાણકારી આપી જાગૃત કર્યા હતા.

Photos from Meet Joshi's post 03/07/2020

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા શાખા દ્વારા વેશ્વિક મહામારી દરમિયાન બાલાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાંથાવાડા દ્વારા લેવાતી વિદ્યાર્થીઓ ના ફી ના પ્રશ્ન ને લઈ કોલેજ ના પ્રિન્સપાલ ને આવેદન આપવામાં આવ્યું અને જો આ પ્રશ્ન નું નિરાકરણ નઈ કરવા માં આવે તો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી અપાવા માં આવી..✍️🚩 @ Pathavada, Gujarat, India

Photos from Meet Joshi's post 12/02/2020

એન્જિનિયર કૉલેજ અને પોલીટેકનિક કૉલેજ માં બેઠક નો ઘટાડો કરવામાં આવ્યો જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા દ્વારા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ અને માંગ કરાઈ કે જે બેઠકો ઘટાડવામાં આવી છે તે ને લઇ વિચાર કરવામાં આવે અને બેઠકો વધારવામાં આવે.

Want your organization to be the top-listed Government Service in Patan?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Post Box No: 21, University Road, Patan
Patan
384265