Ravat Developers nd Groups

Ravat Developers nd Groups

Share

29/05/2023

"જનતા સેવા સહકારી મંડળી"
આપ સૌ સાથ તેમજ સહકાર થી..
આજ થી બધા મિત્ર વર્તુળ દ્વારા "જનતા સેવા સહકારી મંડળી" નું આયોજન કરેલ છે.. આજ ના સમયમાં પૈસા આપડા જીવન નો ખુબ જ મહત્વ નો ભાગ બની ચુક્યો છે.. આપડે આકસ્મિક આવેલા ખર્ચા ને પોચી સકતા નથી.. પૈસા ના હોવાના કારણે મજબૂરી માં આપડા મિત્રો ને ઊંચા વ્યાજે પૈસા લેવાની જરૂર પડતી હોય છે.. બેંક માં પણ સિક્યુરિટી વગર કોઈ લોન આપતું નથી. તો આવા સમય માં આપડે જવું ક્યાં?? તો તેના માટે આપ સૌવ ના સહકાર માટે આપની મદદે આવવા માટે આ મંડળી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંડળી માં જોડાયેલા સભ્યો ને માસિક ઓછા વ્યાજ દરે સરળ માસિક હપ્તે લોન મંડળી દ્વારા આપવામાં આવશે..આ મંડળી માં દરેક સભ્યે માસિક 2000/- હપ્તો ભરવાનો હોય.બાકી બધા નિયમો રૂબરૂ મુલાકાત લય પૂછી શકો છો...
જય હિન્દ... જય ભારત

Want your business to be the top-listed Realtor/realty Service in Patan?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Patan
384265

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm