STAY connected
*🙏🏼🇮🇳🙏🏼🇮🇳🙏🏼🇮🇳🙏🏼🇮🇳અત્યારે હોસ્પિટલના ડોક્ટરો,નર્સિંગ સ્ટાફ, પોલીસતંત્ર અને સમગ્ર વહીવટીતંત્ર જે પ્રમાણે ખડેપગે અમર્યાદિત ફરજ નિભાવી રહ્યુ છે,એની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે...આ બાબતને શબ્દોમાં કંડારવી પણ અઘરી પડે એમ છે..*
*👨👨👦👦ટૂંકમાં,આવી મહામારીના સમયે આજે ઘરે બેઠેલા અમારાંસહુની જે કાંઈપણ નિશ્ચિતંતા અને સહજતા છે એ બધી આપસહુની સેવાઓને આભારી છે.. આપસહુ ડોક્ટરોને, નર્સિંગસ્ટાફને,પોલીસોને અને વહીવટીતંત્રનાં ખડેપગે ઉભેલા સ્ટાફને અંતઃકરણ પૂર્વક સલામ..*
*🙏🏼(આ મેસેજ જો યોગ્ય લાગે તો બને એટલાં એમનાં હકદારોને પહોચાડશો)*🙏🏼🇮🇳🙏🏼🇮🇳
*** Stay Connected ***
SERVICES PROVIDED
1. FLIGHT TICKETS
2. RAIL E TICKET
3. HOTEL BOOKING
4. HOLIDAY PACKAGES
5. Money Transfer
6. Bus and Car Rent a car
7. Dailey Bus all over india service
GREAT DEALS AVAILABLE FOR Goa . Mahableswar.
CONTACT
EMAIL : [email protected]
+919870919964
022 28819964
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
PUSHPA PARK , MALAD EAST
Mumbai
400097