GujaratiBooks.com

GujaratiBooks.com

Share

You can order any Gujarati book on our website www.gujaratibooks.com. We offer all leading gujarati publisher's books like Navbharat Sahitya Mandir, R R Sheth, Wonderland Publications, WBG Publications, Gurjar Granth Karyalay, Pravin Pustak Bhandar, Harirar Pustakalaya, Ashok Prakashan Mandir, Bookshelf publications, Dimond Books, Jaico Publishing House, Rudra Publications

03/12/2025

ભગ્નપંખ - લેખક : દક્ષા વ્યાસ Rs.149/-

Buy at : https://www.gujaratibooks.com/Bhagnpankh-Gujarati-book.html

વિશ્વવિખ્યાત સર્જક ખલિલ જિબ્રાન દ્વારા રચિત The Broken Wings – World Classic ગણાય છે. આ એક એવી કૃતિ છે જે સીધી વાંચી નથી જવાની… તમારે એને મમળાવવી પડે છે.‘ભગ્નપંખ’ આમ તો એક સીધીસાદી પ્રણયકથા છે. એ એક યુગલના પ્રણયજીવનની કરુણિકા છે. એવું કહેવાય છે કે ‘ભગ્નપંખ’ હકીકતમાં જિબ્રાનની આત્મકથા છે. અહીં એ પોતાના જીવનની કરુણિકા દ્વારા યુવામિત્રોને દર્દભરી અપીલ કરે છે. તે સાથે પોતાની પ્રેમિકા પ્રત્યેની અનન્ય પ્રીતિનો એકરાર પણ કરે છે.આ ભાવાત્મક કથા વાચકને સ્તબ્ધ-મૂક બનાવી દે એટલી બળવાન છે. હૈયું બેસી જાય એવા ઘેરા કરુણની એ છાયા મૂકી જાય છે. મુગ્ધ અને પવિત્ર પ્રીતિને જિબ્રાન અહીં જે ઊંચાઈએ મૂકી આપે છે તે અનન્ય છે.ભાવકને મંત્રમુગ્ધ કરવાની કલાકૃતિની ક્ષમતા અહીં પ્રગટે છે.

01/12/2025

મની વર્ક - લેખક : અભિજીત કોલપકર Rs.475/-

Buy at: https://www.gujaratibooks.com/Money-Works-Gujarati-book.html

Want your business to be the top-listed Media Company in Mumbai?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Jyoti Plaza, B/402 Opposit Anandvan Ashram, Swami Vivekanand Road, Kandiwali West
Mumbai
400067

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm