Ashish Rangpadiya
10/07/2023
17/11/2020
#સ્નેહમિલન_બંધ_છે_આ_વર્ષે,,
#પણ...
#તારી_જોડે_સ્નેહ_તો_અકબંધ_છે...
🙏🏻!! નુતન વર્ષાભિનંદન !!🙏🏻
05/03/2020
તમને પાંપણ વચ્ચે જકડી રાખું
જો મારું ચાલે તો,,,
ને પછી બંધ આંખે ચહેરા ને તાકુ
જો મારું ચાલે તો,,,
આ તો કુદરત ને મંજૂર નથી અહી
એકી સરખી મોસમ....
બાકી વરસો_વરસ વસંત ને હાકું
જો મારું ચાલે તો...
💕💕Ashish💕💕
Want your business to be the top-listed Advertising & Marketing Company in Morbi?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Morbi