Aron Impex
We are currently supplying Soluble Salts,Printing medium,Body Stain,Glaze Stain,Digital Ink with HD resolution.
12/01/2017
હેપ્પી બર્થ ડે વિવેકાનંદ !!
એમના જન્મદિવસ નિમિત્તે એમના કેટલાક વાક્યો ને યાદ કરીએ !
૧) મને ૧૦૦ નચિકેતા આપો અને હું દુનિયાને બદલી નાંખીશ !
૨) પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરનારાઓને કહીદો કે, "પશ્ચિમમાં જઈને તો સૂરજ પણ આથમી જાય છે"
૩) જો તમને તમારા ૩૩ કરોડ દેવી-દેવતામાં વિશ્વાસ હશે પણ પોતાની જાતમાં વિશ્વાસ નહીં હોય તો તમારી સફળતાનો કોઈ જ રસ્તો નથી !
૪) ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો !
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Address
Ceramic Plaza-2, 8-A, National Highway
Morbi
363642
Opening Hours
| Monday | 9am - 7pm |
| Tuesday | 9am - 7pm |
| Wednesday | 9am - 7pm |
| Thursday | 9am - 7pm |
| Friday | 9am - 7pm |
| Saturday | 9am - 7pm |