Ojas Patel
11/08/2023
આજરોજ ગોલાધર ગામે આઝાદીમાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી મંત્રી શ્રી અનુસંચન હેઠળ
' મેરી મિટી મેરા દેશ' માં ભારતીય ને સમર્પિત થયેલ વીર જવાનો
ને બલિદાન અંતર્ગત કાર્યકમ ની ઉજવણી કય જેમાં વૃક્ષારોપણ ધ્વજ વંદન કરીને ક્રયકમ કરાયો
જેમાં ભાજપ ના શિન્યર આગેવાન અને 86 જુનાગઢ ના ધારાસભ્યશ્રી સંજય ભાઈ કોટડીયા ,તાલુકા પંચાયના ઉમેદવાર અને સસક પક્ષના નેતા કેતનભાઈ સુખડીયા ગામના સરપંચ શ્રી અને ગામ જાનો આગેવાન હાજરી આપી હતી
Want your public figure to be the top-listed Public Figure in Junagadh?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Junagadh