Naman Developers
03/02/2022
04/04/2019
Jay Dwarkadhish
Welcome friend
08/09/2018
"Jay Dwarkadhish"
"88 વાર જગ્યા મા 3બેડ,હોલ,કિચન સાથે નુ સુંદર બાંધકામ."
1)અતી સુંદર ફુલ ડેવલોપીંગ વિસ્તાર...
2)વેલ એજ્યુકેટ લોકાલીટી...
3)અલ્ટ્રા મોર્ડન એલીવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાડુ
પ્લાનિંગ...
4)સંપૂર્ણ ટાઈટલ ક્લીયર, લોનેબલ...
સુવિધાઓ:-
*કિચન મા પ્રીમિયર ક્વોલિટી ની ગ્લેઝ, બ્લેક ગ્રેનાઈટ પ્લેટફોર્મ, વર્ટીકલ તેમજ સ્ટીલ સીંક સાથે. ફ્રીજ, આર.ઓ. મીક્સચર, માઇક્રો ઓઊન ના ઈલેક્ટ્રીક પોઈન્ટ સાથે...
*દરેક રુમ મા એટેચ ટોયલેટ/બાથ પ્રીમિયમ ગ્લેઝ
* સોલાર ,ગેન્ડી , RO , અંદરગ્રાઉન્ડ વોટરટેક...
*રુમ મા એ.સી. ના પોઈન્ટ તેમજ ટુવે પોઈન્ટ...
* વોશિંગ મશીન માટે ઈલેક્ટ્રીક પોઈન્ટ સાથે...
*ફુલ વીકટ્રીફાઈડ ફલોરીંગ...
*પાર્કિંગ મા ચેકર્ડ ટાઈલ્સ તેમજ ગેલ્વેનાઈઝ પાઈપ નો
આકર્ષક મેઈન ગેટ...
*મેઈન ડોર મા સનમાઈકા. તેમજ અન્ય ડોર મા ઓઈલ પોઇન્ટ કલર. દરેક બાથરૂમ મા પી.વી.સી. ડોર...
*દરેક બારી મા માર્બલ ના સીલ, મીરર કાચ સાથે પાઊડર
કોટેડ બ્લેક એલ્યુમીનયમ સેક્શન...
* બહાર ડબલ કોટ પ્લાસ્ટર, તેમજ તાજુ પ્લાસ્ટર
* અંદર બાર કલર
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Address
Junagadh