ABVP Jamnagar
22/05/2026
દ્વારા કરાયેલ રજૂઆત બાદ કોયડમ ખાતે આવેલી સીલ કરાયેલ આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરવાની માંગ સ્વીકારવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી હવે તમામ વિદ્યાર્થીઓને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
13/05/2026
દ્વારા નગર બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અ. ભા. વિ. પ પ્રદેશ મંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ સહ મંત્રી ઋત્વિકભાઈ પટેલ અને જામનગર વિભાગ સંયોજક સંદીપભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા
24/04/2026
દ્વારા ટ્રેકિંગ કેમ્પ નું આયોજન કરવામાં હતું જેમાં વિવિધ સ્કૂલો ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા !
13/04/2026
દ્વારા યોજાનાર “ ટ્રેકિંગ કેમ્પ “ નું પોસ્ટર વિમોચન અ.ભા.વી.પ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરભીબેન દ્વારા કરવામાં આવ્યું .
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Jamnagar
361001