VJS Entertainment
22/12/2025
"સોરઠની સુખકારી આય,
જેનું છે સોનબાઈ નામ!"
આઈ સોનલના અવતરણ દિવસ એટલે પોષ સુદ બીજ(સોનલ બીજ)ની સૌ સોનલછોરુંને VJS Entertainment YT Channel તરફથી હાર્દિક શુભકામનાઓ!
જય હો સોનબાઈ
04/11/2025
અડચણ ના લઈ આવવાની જવબદરી તારી બાકી તારા ગીતા સમાન અદેશો તમામ સમાજ સુધી લઈ જવાની જવાબદારી અમારી!
હે સોનલ સાથે રહેજે!
15/08/2025
દેશના નામે કુરબાન કરી જાણ,
ત્યારે ઉજવી શક્યા આપણે આ આઝાદી તમામ!
VJS Entertainment YT Channel તરફથી અમારા સૌ દર્શકોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ!
જય હિન્દ!
Want your public figure to be the top-listed Public Figure in Jamna?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Address
Jamna