Dr. Dhaval Raval
26/04/2026
લોકશાહીના આ મહાપર્વમાં આજે મેં પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. 🗳️
આપણો એક મત આપણા વિસ્તારના ભવિષ્યને આકાર આપે છે. મતદાન કરી હૃદયમાં સંતોષ અને આંગળી પર ગર્વનું નિશાન અંકિત કર્યું.
ચાલો, આપણે સૌ સાથે મળીને લોકશાહીને વધુ મજબૂત બનાવીએ.
09/04/2026
આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યુવા મોરચાની આગામી કાર્યક્રમો અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી અનુલક્ષીને પ્રદેશ અધ્યક્ષ શ્રી Hemang Joshi અને પ્રભારીશ્રી Kirit Patel જીની અધ્યક્ષતા માં બેઠક યોજાઈ. જેમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓે તેમજ પ્રદેશ ના હોદ્દેદારશ્રીઓ ,કારોબારી સભ્યશ્રીઓ,વિવિધ સેલ ના હોદ્દેદારશ્રીઓ,જિલ્લા મહાનગરના પ્રમુખ/મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
06/04/2026
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Himatnagar
383001