ramchandra_baria

ramchandra_baria

Share

30/05/2026

આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ,યુવાનોના ધડકન વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા તથા પ્રદેશ સંગઠન મંત્રી બાબુ ભાઈ ડામોર ની વિશેષ ઉપસ્થિતિ માં 127 કાલોલ વિધાનસભા માં જિલ્લા /તાલુકા પંચાયત માં ચૂંટણી જીતેલા તેમજ ચૂંટણી લડેલા ઉમેદવાર નું સન્માન કરવા માં આવ્યું સાથે નવા સંગઠન માટે ની સેન્સ પ્રક્રિયા અને આગામી 2027 ની ચૂંટણી ની તૈયારી,ચિંતન બેઠક કરવા માં આવ્યું.

Want your public figure to be the top-listed Public Figure in Halol?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Halol