GPS SECTORtwo
ગુણોત્સવ 0.𝟸 માં 𝙰( **) ગ્રેડ મેળવી કાલોલ તાલુકા માં 𝟷 પ્રથમ નંબરે અને પંચમહાલ જિલ્લામાં 𝟾 આઠમા નંબરે બોરુ પ્રાથમિક શાળા આવેલ છે.
સૌના સહિયારા પ્રયત્નથી શાળાએ ગુણોત્સવ 𝟸.0 માં 𝙰** ગ્રીન કલર ગ્રેડ મેળવેલ છે.
27/11/2025
સ્વર્ગસ્થ પુષ્પાબેન પટેલની પુણ્યતિથિ નિમિત્તે
શ્રી મિતાબેન ડી. પટેલ દ્વારા GPS SECTORtwo શાળાના તમામ વિદ્યાર્થીઓને નમકીન ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તરફથી મિતાબેન તથા તેમના પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર તથા ઋણની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ પુણ્ય કાર્યથી વિદ્યાર્થીઓને આનંદ થયો અને સ્વ. પુષ્પાબેન ના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ.ફરી એક વાર હૃદયપૂર્વક આભાર.
શાળા વહીવટ તથા વિદ્યાર્થીઓ
[સરકારી પ્રાથમિક શાળા સેક્ટર 2]
તારીખ: ૨૭-૧૧-૨૦૨૫
20/11/2025
સ્વર્ગસ્થ લાલાભાઈ રમણભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે
શ્રી કૌશિકભાઈ પટેલ (કુડાસણ નિવાસી) દ્વારા GPS SECTORtwo શાળાના તમામ વિદ્યાર્થીઓને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તરફથી કૌશિકભાઈ તથા તેમના પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર તથા ઋણની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ પુણ્ય કાર્યથી વિદ્યાર્થીઓને આનંદ થયો અને સ્વ. લાલાભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ.ફરી એક વાર હૃદયપૂર્વક આભાર.
શાળા વહીવટ તથા વિદ્યાર્થીઓ
[સરકારી પ્રાથમિક શાળા સેક્ટર 2]
તારીખ: ૨૦-૧૧-૨૦૨૫
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
SARAKARI PRATHMIK SHALA, SECTOR/2
Gandhinagar
382007
Opening Hours
| Monday | 11am - 5pm |
| Tuesday | 11am - 5pm |
| Wednesday | 11am - 5pm |
| Thursday | 11am - 5pm |
| Friday | 11am - 5pm |
| Saturday | 7am - 11:30am |