Pancheshwar Temple Raysan

Pancheshwar Temple Raysan

Share

Photos from Pancheshwar Temple Raysan's post 25/06/2022
Photos from Pancheshwar Temple Raysan's post 13/05/2022

રાયસણના પંચેશ્વર મંદિર ધ્વારા કરવામાં આવતા આધ્યાત્મિક અને રચનાત્મક કાર્યોના
ભાગરુપે આજે ૧૨૫ જેટલા સિનિયર સિટિજન
ભાઇબહેનોના યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં
આવ્યું હતું.
નગરના અગ્રણી બિલ્ડર ચરાડાવાળા શ્રી રમેશભાઇ પટેલ અને કેતનભાઇ પટેલના સૌજન્યથી આયોજીત આ યાત્રા પ્રવાસના
શ્રદ્ધાળુ યાત્રાળુઓને ગાયત્રી મંદિર માણસા,
મોટા અંબાજી, ખેડબ્રહ્મા નાના અંબાજ,
હાટકેશ્વર મંદિર, વડનગર, તારંગાજી, ઉમિયા માતાજી ઉંઝા, ગણપતિ મંદિર ઐઠોરનાં
દર્શન કરાવવામાં આવ્યા હતા.
મંદિરના પૂજારી અશોકભાઇએ વૈદિક મંત્રોચ્ચાર
સાથે યાત્રાળુઓને પ્રસ્થાન કરાવ્યુ હતું .

21/04/2022

આજના ગાંધીનગર સમાચાર આવૃતિમાં

Photos from Pancheshwar Temple Raysan's post 10/04/2022

Ram Navmi Anna k*t

10/04/2022

પંચેશ્વર મંદિરમાં રામનવમી અવસરે અન્નકૂટના દર્શન

Want your place of worship to be the top-listed Place Of Worship in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Raysan Road, Raysan
Gandhinagar
382007