Amazing Dwarka

Amazing Dwarka

Share

07/07/2026

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો 38 દોષિતોની ફાંસી અને 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત, તમામ અપીલો ફગાવાઈ

{ Ahmedabad Serial Blasts, Gujarat High Court, Death Penalty, Terror Case, Court Verdict, Gujarat News, Breaking News, Amazing Dwarka }

07/07/2026

ચોમાસામાં જોખમી જગ્યાએ નહાવા જતા પહેલા ચેતજો!; કલ્યાણપુરના સિંધણી ડેમમા ડૂબી જવાથી આદિવાસી યુવાનનુ કરૂણ મોત

કલ્યાણપુર તાલુકાના સતાપર ગામ નજીક આવેલા સિંધણી ડેમમાં ડૂબી જવાથી 32 વર્ષીય આદિવાસી યુવાન લાલુભાઈ દિનેશભાઈ રાઠોડનું કરુણ મોત નીપજ્યું છે. બારડોલીના ગ્રામ્ય વિસ્તારમાંથી મજૂરી કામ માટે આવેલા લાલુ રાઠોડ ડેમમાં નાહવા પડ્યા હતા. જે દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દુર્ઘટના સમયે સ્થાનિકોએ મૃતકને બચાવા પ્રયત્નો કર્યા પરંતુ સફળતા ન મળી. મહેરબાની કરીને ચોમાસા દરમિયાન જોખમી કે ઉંડાણ વાળી જગ્યાએ નહાવાનુ ટાળો.

Want your business to be the top-listed Media Company in Dwarka?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Dwarka
361345