AmazingBaradi

AmazingBaradi

Share

Photos from AmazingBaradi's post 04/07/2026
Photos from AmazingBaradi's post 03/07/2026

યુવરાજસિંહ આર. વાઢેરના પ્રયાસોને મળી સફળતા, “જામ ખંભાળિયા” નામનો ઠરાવ સર્વાનુમતે મંજૂર. 21-06-2026ના રોજ યુવા અગ્રણી યુવરાજસિંહ આર. વાઢેર દ્વારા “જામ ખંભાળિયા” નામના પુનઃસ્થાપનની માંગ સાથે શરૂ કરાયેલ અભિયાનને આજે મહત્વની સફળતા મળી છે. જામ ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં “જામ ખંભાળિયા” નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
આ નિર્ણયને શહેરના ઇતિહાસ, અસ્મિતા અને સ્વાભિમાન સાથે જોડાયેલી લાગણીઓનું સન્માન ગણાવવામાં આવી રહ્યું છે. યુવરાજસિંહ આર. વાઢેરે આ પ્રસંગે તમામ નાગરિકો, યુવાનો, મીડિયા તેમજ નગરપાલિકાના પ્રમુખ અને તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
તેમણે જણાવ્યું કે આ માત્ર નામનો પ્રશ્ન નથી, પરંતુ શહેરની ઐતિહાસિક ઓળખ અને ગૌરવને ફરી સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

03/07/2026

🚨 માત્ર 15 દિવસ બાકી! 🚨

🎉 Phone Wale લઈને આવ્યું છે Mega Finance Loan મેળો સાથે 51 ઇનામોનો Mega Lucky Draw! 🎉

🏆 1 Lucky Winner જીતશે ચમકતી E-Bike 🛵
🎁 50 Lucky Winners જીતશે આકર્ષક Gifts

📱 મોબાઇલ કે લેપટોપ ખરીદવાનો આ છેલ્લો મોકો!

✅ 10+ Finance કંપનીઓની સુવિધા
✅ Zero Down Payment અને સરળ EMI
✅ જૂના ફોનની Best Exchange Value + Extra Bonus
✅ Credit Card પર 10% સુધી Discount
✅ Select Models પર UPI Cashback
💻 Dell, HP, Lenovo, Acer, Asus સહિત તમામ કંપનીના Laptop સરળ Finance પર ઉપલબ્ધ

⏳ ઓફર પૂરી થવામાં હવે માત્ર 15 દિવસ બાકી!
આજે જ ખરીદી કરો અને E-Bike જીતવાની સુવર્ણ તક મેળવો!

📍 Phone Wale
શારદા સિનેમા રોડ,નવાપરા,
જામ ખંભાળિયા

📞 96242 32525
📞 76988 26120

🔥 રાહ ન જુઓ... આજે જ Phone Waleની મુલાકાત લો.

03/07/2026

કોમેન્ટ કરો..

Want your business to be the top-listed Media Company in Dwarka?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Dwarka