P.B.Patel-Kariyani

P.B.Patel-Kariyani

Share

પૂર્વ પ્રમુખશ્રી બોટાદ તાલુકા પંચાયત
સદસ્યશ્રી બોટાદ તાલુકા પંચાયત
ડાયરેક્ટરશ્રી બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. પ્રમુખશ્રી કારીયાણી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.
પ્રમુખશ્રી સરદાર પિયત સહકારી મંડળી લી.

26/01/2026

૭૭મા ગણતંત્ર દિવસની આપ સર્વોને હાર્દિક શુભકામનાઓ! 🇮🇳

આપણે સૌ સાથે મળીને એક ‘સશક્ત, સમૃદ્ધ અને વિકસિત ભારત’ના નિર્માણ માટે પુનઃ સંકલ્પબદ્ધ થઈએ. માતૃભૂમિની રક્ષા કાજે બલિદાન આપનાર વીર શહીદો અને બંધારણના ઘડવૈયાઓને કોટિ-કોટિ વંદન.

Photos from P.B.Patel-Kariyani's post 27/12/2025

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી દ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની જાહેરાત કરવામાં આવી.

સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

BJP Gujarat

Want your public figure to be the top-listed Public Figure in Botad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


At-Kariyani
Botad
364710