Manu Mastar
31/03/2026
Happ anniversary my life line
💖 शादी की सालगिरह ग़ज़ल 💖
तेरे साथ से ही मेरी हर खुशी पूरी है,
मेरी हर सुबह तेरे नाम से ही शुरू है।
ज़िंदगी की राह में जब भी अंधेरा आया,
तेरी मुस्कान ने ही रोशनी भर दी है।
ना दौलत की ख्वाहिश, ना शोहरत का सपना,
बस तू साथ रहे, यही मेरी आरज़ू है।
तेरे प्यार ने मुझे जीना सिखाया है,
मेरी हर धड़कन में बस तेरी ही धुन है।
सालगिरह पर बस इतना सा वादा है मेरा,
हर जनम में तू ही मेरी हमसफ़र रहेगी जरूर है।
13/03/2026
તરઘરા પ્રાથમિક શાળામાં બાળકોને પરીક્ષાના ભય દૂર કરવા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ તા:- 13/3/206 ને શુક્રવારના રોજ બોટાદ તાલુકાની શ્રી તરઘરા પ્રાથમિક શાળામાં 'શ્રી યોગ ફાઉન્ડેશન' દ્વારા શાળાના બાળકો માટે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં શાળાના આશરે 380 જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી યોગ ફાઉન્ડેશનના ડો. અર્જુનભાઈ નિમાવત દ્વારા બાળકોને યોગનું મહત્વ સમજાવી પરીક્ષાનો ભય દૂર કરવા માટે વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર જેવી પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન અને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
શાળા પરિવાર દ્વારા શ્રી યોગ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ શ્રી નયનભાઈ શેઠ અને તેમની ટીમનો આ સરાહનીય કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિ:શુલ્ક યોગ શિબિરના આ આયોજનથી બાળકોમાં પરીક્ષામાં આત્મવિશ્વાસ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાઈ હતી.
શાળાના આચાર્યશ્રી મનુમાસ્તર અને શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Botad