Model School Botad
26/01/2025
મોડેલ સ્કૂલ બોટાદ પરિવાર દ્વારા કરવામાં આવી એક અનોખી પહેલ....
શાળામાં ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધોરીયા છાયાબેન મુકેશભાઈ જેઓ જન્મથી જ બે હાથ વિહોણી દિવ્યાંગ દીકરી છે. શાળાના આચાર્યશ્રી ડૉ.વિક્રમસિંહ પરમાર સાહેબની પ્રેરણાથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ અને ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી દિવ્યાંગ દીકરી ધોરીયા છાયાના હસ્તે ૨૬ મી જાન્યુઆરીએ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું.
08/01/2025
Model School Botad
Want your school to be the top-listed School/college in Botad?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Khas Road
Botad
Opening Hours
| 9am - 5pm |