mahendra_satiya

mahendra_satiya

Share

જનતાનો અવાજ 🇮🇳
સમાજ સેવા માટે સતત કાર્યરત

રાજકારણ નહીં, સેવા મારો ધર્મ
યુવાનો • ખેડૂત • જનતા નો સાથી

સાચી રાજનીતિ • સ્વચ્છ રાજનીતિ
જનતા માટે હંમેશા તૈયાર

Mahendra Satiya
જનતાનો અવાજ
Aam Aadmi Party
📍 Botad | Gadhada

13/07/2026

📢 આમ આદમી પાર્ટી ગઢડા વિધાનસભા હોદ્દેદારોની બેઠક મિશન ૨૦૨૭ 📢

આપણા લોકપ્રિય મહાનુભાવો, ખાસ કરીને મુખ્ય અતિથિ શ્રી ગુલાબસિંહજી યાદવની ઉપસ્થિતિમાં, આમ આદમી પાર્ટી, ગઢડા વિધાનસભા દ્વારા હોદ્દેદારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગઢડા, ઉમરાળા, વલ્લભીપુર તાલુકા અને શહેરના તમામ હોદ્દેદારો, કિસાન મોરચાના સભ્યો, સોશિયલ મીડિયા ટીમ, યુવા સંગઠન મોરચાના સભ્યો, મહિલા મોરચાના સભ્યો તેમજ નવા સંગઠનમાં દાવેદારી કરનાર તમામ ભાઈઓ અને બહેનો તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા તમામ સભ્યોને આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવા વિનંતી છે.
🗓 તારીખ: ૧૪/૦૭/૨૦૨૬
🕔 સમય: સાંજે ૭:૦૦ કલાકે
📍 સ્થળ: કનુભાઈ ટીંબી ના ફાર્મ ધોળા.જ
આ બેઠકમાં આપની ઉપસ્થિતિ અનિવાર્ય છે

નિવેદક🙏🏻🙏🏻

આમ આદમી પાર્ટી પરિવાર, ગઢડા વિધાનસભા 🇮🇳

10/07/2026

ગઢડા શહેર ના સિનિયર એડવોકેટ તથા વકીલ મંડળ ના પ્રમુખ શ્રી ચેતનભાઇ ત્રિવેદી ને આમ આદમી પાર્ટી ગઢડા શહેર પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનદન

10/07/2026

આમ આદમી પાર્ટી દ્વારા ગઢડા તાલુકા સંગઠન મંત્રી તરીકે જયંતીભાઈ ઝાપડીયા ની નિમણૂંક બદલ ખૂબ ખૂબ અભિનંદન

10/07/2026

આમ આદમી પાર્ટી દ્વારા ઉમરળા તાલુકા સંગઠન મંત્રી તરીકે ક્રુષ્ણપાલસસિંહ ગોહિલ ની નિમણૂંક બદલ ખૂબ ખૂબ અભિનંદન

10/07/2026

ઉમરાળા તાલુકા પ્રમુખ તરીકે ધર્મરાજસિંહ ગોહિલ ની આમ આદમી પાર્ટી દ્વારા નિમણૂંક બદલ ખૂબ ખૂબ અભિનંદન

Want your public figure to be the top-listed Public Figure in Botad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Botad
364320